ETV Bharat / city

અમદાવાદમાં દુર્ગાપૂજાની તૈયારી પૂર્ણ, આજ રાત્રીથી થશે પ્રારંભ

author img

By

Published : Oct 4, 2019, 8:13 PM IST

અમદાવાદઃ હાલમાં આસો નવરાત્રી ચાલી રહી હોવાથી ભાવિક ભક્તો માતાજીની ભક્તિ અને ગરબામાં લીન થઈ ગયા છે, ત્યારે અમદાવાદના બંગાળી એસોસિએશન દ્વારા દુર્ગાપૂજાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Durga Puja in Ahmedabad

અમદાવાદમાં રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા કલકત્તાની જેમ જ દુર્ગાપૂજા કરવામાં આવે છે. તેથી જ અમદાવાદના સાબરમતી ખાતે એક વિશાળ પંડાલમાં દુર્ગા પૂજાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. આજે રાત્રીથી મહાઆરતી સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ વિશેષ તહેવારને સમગ્ર બંગાળી સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા પંડલમાં જ અલગ અલગ કાઉન્ટરોમાં સમગ્ર કલકત્તાના વેપારીઓ દ્વારા કલકત્તી વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે.

અમદાવાદ ખાતે દુર્ગાપૂજાની બંગાળી એસોસિએશન દ્વારા તૈયારી પૂર્ણ
Intro: હાલમાં મહિનાની નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ભાવિક ભક્તો નવરાત્રિના ગરબા માં તેમજ માતાજીની ભક્તિમાં લીન થઇ ગયા છે


Body:તારે અમદાવાદ ખાતે રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા કલકત્તામાં જેમ દુર્ગાપૂજા કરવામાં આવે છે તેવી જ દુર્ગાપૂજા ની તૈયારીઓ અમદાવાદ ખાતે પણ તેઓ કરી ચૂક્યા છે હાલમાં સાબરમતી ખાતે એક વિશાળ પંડાલમાં દુર્ગા પૂજા ની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે ત્યારે આજે રાત્રે થી મહાઆરતી સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ વિશેષ તહેવારને સમગ્ર બંગાળી સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા પંડલ માં જ અલગ અલગ કાઉન્ટરો માં સમગ્ર કલકત્તાના વહેપારીઓ દ્વારા કલકત્તા ની દરેક વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે.


Conclusion:એપૃવલ. ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.