ETV Bharat / city

હેરિટેઝ સિટી અમદાવાદમાં ખેલૈયાઓના સ્કલ્પચર તૂટેલી હાલતમાં, તંત્ર ઘોર નિંદ્રામાં

author img

By

Published : May 29, 2019, 5:31 PM IST

અમદાવાદઃ શહેરના ભુલાભાઇ ચાર રસ્તા સર્કલ પર મૂકવામાં આવેલા નવરાત્રી ખેલૈયાઓનો સ્કલ્પચર તૂટી ગયેલું જોવા મળ્યુ હતુ, ત્યારે સવાલ એ થાય છે કે હેરીટેજ સિટીનો દરજ્જો મેળવવા સુધી જ આ સર્કલોની જાળવણી કરવામાં આવી હતી.? તો તંત્ર દ્રારા આવા સ્ટેચ્યુઓનો સારસંભાળ રાખવામાં ક્યારે સમજશે?

ભૂલાભાઇ સર્કલ પાસે નવરાત્રી ખેલૈયાનો સ્કલ્પચર તૂટી ગયુ છતા તંત્ર નિંદરમાં

આ સર્કલોની બેદરકારી તેમજ આકર્ષક સ્કલ્પચર તુટી ગયા પછી પણ તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. તંત્રની આટલી ઘોર બેદરકારી પ્રજાજનોને તો દેખાય છે, પરંતુ નિંદ્રાધીન સરકાર કે તેના ના અધિકારીઓ ને ક્યારે દેખાશે તે પ્રશ્ન છે.

ભૂલાભાઇ સર્કલ પાસે નવરાત્રી ખેલૈયાનો સ્કલ્પચર તૂટી ગયુ છતા તંત્ર નિંદરમાં

આ બાબતને સરકાર ક્યારે ધ્યાને લઇને તેમાં ફેરફાર કરશે હેરિટેઝ શહેરમાં આવા સ્કલ્પચર તૂટી જાય છતા તંત્ર ઘોર નિદ્રામાં ક્યા સુધી રહેશે.

Intro:અમદાવાદ મેગાસિટી અને હેરિટેજ શહેર બનાવવા ના ભાગરૂપે શહેરના ચાર રસ્તા ઉપર સુંદર આકર્ષક સ્કલ્પચરઓ મુકવામાં આવ્યા હતાં.


Body:ત્યારે આજ રોજ શહેરના ભુલાભાઇ ચાર રસ્તા સર્કલ પર મૂકવામાં આવેલા નવરાત્રીના ખેલૈયાઓનો સ્કલ્પચર તૂટી ગયેલું જોવા મળ્યું હતું, ત્યારે સવાલ એ થાય છે કે હેરીટેજ સિટી નો દરજ્જો મેળવવા સુધી જ આ સર્કલોની જાળવણી કરવામાં આવી હતી.?


Conclusion:અને આ સર્કલોની બેદરકારી તેમજ આકર્ષક સ્કલ્પચર તુટી ગયા પછી પણ તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. તંત્રની આટલી ઘોર બેદરકારી પ્રજાજનોને તો દેખાય છે પરંતુ નિંદ્રાધીન સરકાર કે તેના ના અધિકારીઓ ને ક્યારે દેખાશે તે પ્રશ્ન છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.