ETV Bharat / business

Stock Market India પહેલા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 327 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Jan 2, 2023, 4:18 PM IST

વર્ષ 2023ના પહેલા જ સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) તેજી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે ભારતીય શેરબજાર ઉછાળા સાથેબંધ થયું છે. આ સાથે જ રોકાણકારોમાં નવી આશા જાગી છે.

Etv BharatStock Market India પહેલા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 327 પોઈન્ટ ઉછળ્યો
Etv BharatStock Market India પહેલા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 327 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 327.05 પોઈન્ટ (0.54 ટકા)ના વધારા સાથે 61,167.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange New) 92.15 પોઈન્ટ (0.51 ટકા)ના ઉછાળા સાથે 18,197.45ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટનો આજનો માહોલ
માર્કેટનો આજનો માહોલ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ તાતા સ્ટીલ (Tata Steel) 5.73 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.73 ટકા, ઓએનજીસી (ONGC) 2.45 ટકા, તાતા મોટર્સ (Tata Motors) 1.69 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.32 ટકા.

આ પણ વાંચો ડિસેમ્બરમાં GSTની આવક 15 ટકા વધીને થઈ લગભગ રૂપિયા 1.50 લાખ કરોડ

સૌથી વધુ ગગડેલા શેર્સ એશિયન પેઇન્ટ્સ (Asian Paints) -1.41 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -1.23 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.18 ટકા, ટાઈટન કંપની (Titan Company) -1.21 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -0.85 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.