ETV Bharat / business

Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલની કિંમત આજે પણ સ્થિર

author img

By

Published : Jan 19, 2023, 10:45 AM IST

Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલની કિંમત આજે પણ સ્થિર
Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલની કિંમત આજે પણ સ્થિર

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી આવ્યો. ત્યારે આજે પણ (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવની આ જ હાલત જોવા મળી છે. ત્યારે ક્યાં શું ભાવ છે આવો જાણીએ. (Petrol Diesel price today)

અમદાવાદ ગુજરાતમાં ચોતરફ મોંઘવારીની વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Petrol Diesel price today).

મેટ્રો સિટીમાં પેટ્રોલ ડીઝલની કિંમત
મેટ્રો સિટીમાં પેટ્રોલ ડીઝલની કિંમત

આ પણ વાંચો Oxfam Report on Inequality Income: ભારતના એક ટકા અમીરો પાસે દેશની કુલ સંપત્તિના 40 ટકા

અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.41 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) છે.

ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.36 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar), સીએનજી ગેસની કિંમત 82.16 રૂપિયા અને ઑટો ગેસની કિંમત 35.88 રૂપિયા છે.

આ પણ વાંચો STOCK MARKET INVESTMENT: જાણો, રોકાણ કરતી વખતે શેરબજારમાં જોખમી પરિબળોનું સંચાલન કેવી રીતે કરવું

રાજકોટના ભાવ : રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.93 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

સુરતના ભાવ : સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.28 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.05 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

વડોદરાના ભાવ : વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.07 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.82 રૂપિયા , સીએનજી ગેસની કિંમત 84.15 રૂપિયા છે.ચારેબાજુ હુમલા વચ્ચે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી રાહત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.