ETV Bharat / business

Gold Silver Price: સોના- ચાંદીના ભાવમાં થયો વધારો

author img

By

Published : Jan 16, 2023, 7:02 AM IST

રાજ્યમાં આજે 16 જાન્યુઆરીએ સોનાના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. (Gold Silver Price in Gujarat) ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ.

Gold Silver Price: સોના- ચાંદીના ભાવમાં થયો વધારો
Gold Silver Price: સોના- ચાંદીના ભાવમાં થયો વધારો

અમદાવાદ : ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

સોના- ચાંદીના ભાવ
સોના- ચાંદીના ભાવ
શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ55,80055,380+420
સુરત55,80055,380+420
વડોદરા55,80055,380+420

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ75,00074,000+1000
સુરત75,00074,000+1000
વડોદરા75,00074,000+1000
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.