ETV Bharat / business

Gold Silver Price સોનું મોંઘું ને ચાંદી સસ્તું થયું

author img

By

Published : Feb 1, 2023, 9:50 AM IST

Gold Silver Price સોનું મોંઘું ને ચાંદી સસ્તું થયું
Gold Silver Price સોનું મોંઘું ને ચાંદી સસ્તું થયું

રાજ્યમાં આજે 1 ફેબ્રુઆરીએ સોનાના કે ચાંદીના ભાવમાં પણ કોઈ વધારો કે ઘટાડો (Gold Silver Price Today) થયો નથી. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના અને ચાંદીનાનો શું ભાવ છે (Gold Silver Price in Gujarat) આવો જોઈએ.

અમદાવાદ : ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે.

સોના ચાંદીની કિંમત
સોના ચાંદીની કિંમત

આ પણ વાંચો Economic Survey 2023: વર્ષ 2023-24 માટે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન

સોનાના ભાવ પર નજર (24 કેરેટ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ56,32056,480-160
સુરત56,32056,480-160
વડોદરા56,32056,480-160

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ74,70074,500+ 200
સુરત74,70074,500+ 200
વડોદરા74,70074,500+ 200
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.