ETV Bharat / business

HDFCની વેબસાઈટ હવે 6 પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ

author img

By

Published : Oct 20, 2019, 5:57 PM IST

ETV BHARAT

મુંબઈ : HDFC કંપનીની વેબસાઈટ અંગ્રેજીની સાથે હિન્દી, મરાઠી, તમિલ , તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે નાણાકીય ક્ષેત્રની આ એકમાત્ર કંપની છે. જેની વેબસાઇટ 6 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.

HDFC લિમિટેડે કહ્યું હતું કે તેમની વેબસાઇટ અંગ્રેજી ઉપરાંત 6 ભારતીય ભાષામાં પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઘર ખરીદારનું ઘર સંબંધિત જાણકારીઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે કાર્ય કરવામાં આવ્યું છે.

કંપનીએ કહ્યું કે, તેમની વેબસાઈટ હવે અંગ્રેજીની સાથે હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ,મલયાલમ અને કન્નડમાં પણ ઉપલ્બધ છે. તેમણે કહ્યું કે નાણાકીય ક્ષેત્રની બીજી કોઈ કંપનીની વેબસાઈટ પ્રાદેશિક ભાષામાં નથી.

કંપનીના મેનેજર નિર્દેશક રેણુ સુદ કર્ણાડ કહ્યું કે, "અમે BFSI ક્ષેત્ર વિશેષ બ્રાન્ડમાં છે. જેની ભાષા સ્થાનિકીકરણ પ્રાયોગિક અમલીકરણ કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.