ETV Bharat / briefs

'ગેમ ઓવર" ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, થ્રિલથી ભરપુર જોવા મળશે આ ફિલ્મ

author img

By

Published : May 16, 2019, 12:00 AM IST

મુંબઇ: તાપસી પન્નુની થ્રિલર ફિલ્મ "ગેમ ઓવર"નું ટિઝર બુધવારના રોજ રિલીઝ થઇ ગયું છે. જેને જોઇને એટલું પાક્કું જ છે કે, આ ફિલ્મ થ્રિલથી ભરપુર હશે. ફિલ્મ ગેમ ઓવરના ટિઝરમાં માત્ર 2 જ પાત્રો જોવા મળી રહ્યાં છે. જેમાં એક તાપસી પન્નું અને બીજુ પાત્ર તેની કામવાળીનું છે.

Game Over

1 મિનીટ 25 સેકન્ડનું આ ટીઝરમાં તાપસી પન્નુને એક ઘરમાં વ્હિલ ચેર પર બેઠલી જોવા મળી રહી છે. જેની આસપાસ વીડિયો ગેમ ચાલી રહી હોય છે. સમગ્ર ટિઝરમાં તે ખુબ જ ડરેલી હાલતમાં લડતી નજર આવી રહી છે. ટીઝરમાં માત્ર તાપસી પર જ ફોકસ કરવામાં આવ્યું છે. જેના પરથી લાગી રહ્યું છે કે, આખી ફિલ્મ તાપસી અને ગેમની આસપાસની જ વાર્તા હશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

અશ્વિન સરવનને "ગેમ ઓવર"નું નિર્દેશન કર્યુ છે. તો ફિલ્મને વાય નૉટ સ્ટુડિયોએ રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ એક સાથે હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. તો આ ફિલ્મ અંગેનો ખુલાસો અનુરાગ કશ્યપે કર્યો હતો. કે તેઓ 'ગેમ ઓવર"ના હિન્દી સંસ્કરણને પ્રસ્તુત કરશે જેમા રૉન યોહાનનું મ્યુઝિક હશે.

તો અનુરાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ગેમ ચેન્જીક ફિલ્મને હિન્દીમાં રજુ કરવા માટે ખુબ જ આતુર છુ. આ ફિલ્મ એ વાતને એક વાર ફરી સાબિત કરે છે કે, દક્ષિણમાં ફિલ્મ નિર્માણની ગુણવત્તા ઉચ્ચકોટિની છે. આ જોઇને સારૂ લાગ્યું કે કઇ રીતે અશ્વિન સરવનન પોતાની ક્ષમતાથી બહાર આવીને બે વિવિધ શૈલીઓને સાથે મેળવીને એક સરસ ફિલ્મનું નિર્માણ કર્યુ છે"

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/taapsee-pannu-starrer-game-over-teaser-release-1-1/na20190515194825707



'गेम ओवर' का टीजर हुआ रिलीज, डरी- सहमी नज़र आईं तापसी पन्नू



तापसी पन्नू की फिल्म 'गेम ओवर' का टीजर रिलीज हो गया है. टीजर को देखकर अंदाजा लगाया जा सकता है कि गेम के चक्कर में तापसी की हालत बहुत ही खस्ता हो गई है. तापसी पन्नू की ये तेलुगू फिल्म है, जिसे हिंदी में अनुराग कश्यप पेश करेंगे



मुंबई: तापसी पन्नू की थ्रिलर फिल्म 'गेम ओवर' का टीजर बुधवार को रिलीज हो गया. जिसे देखकर इतना तो पता चल रहा है कि फिल्म में भरपूर थ्रिल होने वाला है. टीजर में केवल दो किरदारों को दिखाया गया है. पहला, तापसी पन्नू और दूसरा, उनकी कामवाली. 



1 मिनट 25 सेकेंड के इस टीजर में तापसी पन्नू को एक घर में व्हील चेयर पर बैठे दिखाया गया है. जिनके आसपास वीडियो गेम चल रहे हैं. पूरे टीजर में वह बहेद डरी, सहमी और अपने डर से लड़ती हुई नजर आ रही हैं. टीजर में सिर्फ और सिर्फ तापसी पर ही फोकस किया गया है. इससे अंदाजा लगाया जा सकता है कि पूरी फिल्म भी तापसी और उनके गेम के इर्द-गिर्द ही घूमेगी.



अश्विन सरवनन ने 'गेम ओवर' को निर्देशित किया है और वाय नॉट स्टूडियो ने रिलायन्स एंटरटेनमेंट के साथ मिलकर इसे प्रोड्यूस किया है. यह फिल्म एक साथ हिंदी, तमिल और तेलुगू भाषा में रिलीज की जाएगी. 



पिछले हफ्ते, अनुराग कश्यप ने इसका खुलासा किया था कि वह 'गेम ओवर' के हिंदी संस्करण को प्रस्तुत करेंगे जिसमें रॉन योहान का म्यूजिक होगा.



अनुराग कश्यप ने एक बयान में कहा, 'इस गेम-चेंजिंग फिल्म को हिंदी में पेश करने के लिए मैं काफी उत्सुक हूं. यह फिल्म इस बात को एक बार फिर से साबित करती है कि दक्षिण में फिल्म निर्माण की गुणवत्ता उच्चकोटि का है और यह देखकर भी अच्छा लगा कि कैसे (निर्देशक) अश्विन सरवनन ने सीमा से परे जाकर दो विभिन्न शैलियों को मिलाकर एक अच्छी फिल्म का निर्माण किया है.'



'गेम ओवर' का टीजर हुआ रिलीज, डरी- सहमी नज़र आईं तापसी पन्नू


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.