ETV Bharat / bharat

Weekly Horoscope for 19 to 25 September: સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

author img

By

Published : Sep 19, 2021, 6:06 AM IST

સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ
સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

કેવું રહેશે આપનું સપ્તાહ? આ સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના.

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

મેષ: તમારા જીવનની એકલતા દૂર થશે, મનપસંદ જીવનસાથી મળશે

માન સન્માન મળશે

Lucky Color: Red

Lucky Day:Fri

સપ્તાહનો ઉપાય: ધાર્મિક સ્થળ પર સફેદ તલ અર્પણ કરો

સાવધાની: ખરાબ આદતોનો ત્યાગ કરો

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

વૃષભ: ખરીદીનો યોગ (મકાન/મિલકત/વાહન)

તમારા ઉદ્દેશ પૂર્ણ થશે

Lucky Color:White

Lucky Day:Tue

સપ્તાહનો ઉપાય: ધાર્મિક સ્થળે નાળિયેર રાખવું

સાવધાની: કોઈપણ કાર્ય શિસ્તમાં રહીને કરવું

સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ
  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

મિથુન: પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમશે

આ અઠવાડિયે તમે કોઈ ધર્મસંકટમાં ફસાઈ શકો છો, નિર્ણય સમજી વિચારીને જ લેવો

Lucky Color:Orange

Lucky Day:Mon

સપ્તાહનો ઉપાય: કોઈ જરૂયાતવાળા વ્યક્તિને મિઠાઈ આપો

સાવધાની: બીજાઓના કામમાં દખલ ન કરવી

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

કર્ક: ભાગ્ય સાથ આપશે, કોઈપણ યોજના બનાવો સફળ થશો

આ અઠવાડિયે તમને ન્યાય મળશે

Lucky Color:Blue

Lucky Day:Thu

સપ્તાહનો ઉપાય: હનુમાન મંદિરમાં મીઠું પાન અર્પણ કરો

સાવધાની: કોઈ નજીકનું સાપ બની શકે છે, સતર્ક રહેવું

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

સિંહ: તમારા સાહસ અને શૌર્યની પ્રશંસા થશે

કોઈપણ અસાધ્ય રોગથી રાહત મળશે

Lucky Color:Saffron

Lucky Day:Wed

સપ્તાહનો ઉપાય: ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો

સાવધાની: તમારી ધીરજની કસોટી કરો

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

કન્યા: આ અઠવાડિયે તમારી મહેનત પ્રમાણે વેપારમાં ધીરેધીરે લાભ મળશે

કૌટુંબિક મતભેદ અને માનસિક તણાવ દૂર થશે

Lucky Color:Cream

Lucky Day:Sat

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

તુલા: પ્રમોશનના યોગ બનશે

તમારી પ્રશંસા થશે

Lucky Color:Green

Lucky Day:Thur

સપ્તાહનો ઉપાય: કેસરનું તિલક કરો

સાવધાની: પોતાની ભાવનાઓ પર કાબૂ રાખો

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

વૃશ્ચિક: અચાનક કોઈ એવા મિત્ર સાથે મુલાકાત થશે જેને મળવા માટે તમે અધીરા હતા

કામ-આરામમાં સંતુલન બનાવી રાખો

Lucky Color:Yellow

Lucky Day:Mon

સપ્તાહનો ઉપાય: એક મુઠ્ઠી ચોખા ધર્મસ્થળે અર્પણ કરો

સાવધાની: સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ધન: વિદ્યાર્થીઓની મહેતન રંગ લાવશે

ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ તેમજ સન્માન મળશે

Lucky Color:Grey

Lucky Day:Fri

સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર તુલસીમાળા અર્પણ કરો

સાવધાની: હિંમત ન હારવી

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

મકર: આ અઠવાડિયે થોડીક મુશ્કેલી અનુભવાશે, પરંતુ મુશ્કેલીઓનો નિવેડો થશે

વિદેશથી જોડાયેલા કાર્યોથી શુભ સમાચાર મળવાના સંકેત છે

Lucky Color:Purple

Lucky Day:Tue

સપ્તાહનો ઉપાય: કાગળ પર શ્રી લખીને પાસે રાખો

સાવધાની: ઉધાર ન લો, ન આપો

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

કુંભ: કોઈ નવા સંબંધની શરૂઆત થશે

આવક ઓછી અને ખર્ચ વધારે થશે

Lucky Color:Black

Lucky Day:Mon

સપ્તાહનો ઉપાય: એક મુઠ્ઠી અડદની દાળમાં તેલ નાખીને અને તેને પીપળાની નીચે રાખો

સાવધાની: પૈસાની બાબતોમાં પ્રમાણિક રહેવું

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

મીન: મનની વાત કરવાની તક મળશે

અઠવાડિયાના અંતમાં એક એવો બદલાવ આવશે જે તમે વિચાર્યો પણ નહીં હોય

Lucky Color:Pink

Lucky Day:Wed

સપ્તાહનો ઉપાય: ચંદનનું તિલક લગાવવું

સાવધાની: કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી

શ્રાદ્ધ શરૂ થવાના છે ત્યારે શ્રાદ્ધમાં કયા ખાસ ઉપાય કરવા કે જેથી પિતૃ દોષથી મુક્તિ મળે

શું છે પિતૃ દોષના લક્ષણો

હાથમાં નાની-નાની રેખાઓ

શરીર પર તલની સંખ્યા વધારે

અંગૂઠાનું કદ; તર્જનીના આધારની નીચે

નાભિનું કદ સામાન્ય કરતા મોટું

વારંવાર ગર્ભપાત થવો અથવા પુત્ર-પિતાનું જીવન ટૂંકું હોય

લગ્ન/કેરિયરમાં મુશ્કેલી અથવા જૂઠો કેસ

ઉપાય:

9 જગ્યાની માટી/પાણી લો

મંદિર/ મસ્જિદ/ ગુરુદ્વારા/ ચર્ચ/ સ્મશાન ઘાટ/ પોલીસ સ્ટેશન/ કોર્ટ/ હૉસ્પિટલ/ જેલ

9 પિતૃ દોષ યંત્ર/ 9 સોપારી / 9 હકીક / 9 તાંબાના સિક્કા/ 9 લવિંગ

માટલીમાં નાખીને મંત્રજાપ કરો

મંત્ર: ઓમ શ્રી સર્વ પિતૃદોષ નિવારણ ક્લેશમ સુખ-શાન્તિમ દેહિ ફટ સ્વાહા:

દિશા: પૂર્વ અથવા ઉત્તર

માળા: લવિંગ

ચેતવણી: આ ક્રિયા મંત્ર પરિવારના તમામ સભ્યો મળીને કરવી

આ ક્રિયા કર્યા પછી બ્રાહ્મણને દક્ષિણામાં ધોતી-કૂરતો આપવો

પિતૃદોષ માટે કઈ ખાસ વાતનું ધ્યાન રાખવું

પોતાના પૂર્વજોને કરેલો વાયદો નિભાવવો

તેમનું કોઈ અધુરૂં વચન પૂર્ણ કરવું

પૂર્વજોની તસ્વીર ઘરમાં જરૂર લગાવવી, ફૂલો ચઢાવવા

મોટાઓના આશીર્વાદ લેવા, વાદ-વિવાદ ન કરવા,

વ્યંઢળની સેવા કરવી

નવજાત બાળક/ લગ્ન/ સમારંભમાં શુકન જરૂર આપવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.