ETV Bharat / bharat

UP Election Results 2022: ગાઝિયાબાદમાં બસપા કાર્યકરને આવ્યો હાર્ટ એટેક

author img

By

Published : Mar 10, 2022, 12:36 PM IST

UP Election Results 2022: ગાઝિયાબાદમાં બસપા કાર્યકરને આવ્યો હાર્ટ એટેક
UP Election Results 2022: ગાઝિયાબાદમાં બસપા કાર્યકરને આવ્યો હાર્ટ એટેક

યુપીમાં ચૂંટણીના વલણો આવવા લાગ્યા (Election trends in UP) છે અને નેતાઓ અને કાર્યકરોના હૃદયના ધબકારા વધી ગયા છે. તેની અસર પણ જોવા મળી (UP Election Results 2022) રહી છે. યુપીના ગાઝિયાબાદમાં મતગણતરી સ્થળ પર બસપાના એક કાર્યકરને હૃદયરોગનો હુમલો (Heart attack to BSP worker) આવ્યો, ત્યારબાદ તેને ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યો.

ગાઝિયાબાદઃ રાજ્યમાં મતગણતરી દરમિયાન બહુજન સમાજ પાર્ટીના એક કાર્યકરને હાર્ટ એટેક આવ્યો (Heart attack to BSP worker) હતો. આ ઘટના ગાઝિયાબાદ શહેર વિધાનસભા સીટના એક મતગણતરી કેન્દ્રમાં (UP Election Results 2022) બની હતી. BSP કાર્યકર અંકિત યાદવને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના ગાઝિયાબાદ શહેર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રમાં બની હતી.

આ પણ વાંચો: UP Election 2022 : EVM અંગે ધાધલીમાં કર્યા અખિલેશ યાદવે પ્રહારો, શાયરીના અંદાજમાં માર્યો ટોણો

બીજેપી ગાઝિયાબાદ સીટ પરથી અતુલ ગર્ગ જીત્યા હતા

બીજેપીએ ગાઝિયાબાદ શહેર વિધાનસભા સીટ પરથી અતુલ ગર્ગ, કોંગ્રેસે સુશાંત ગોયલ, બીએસપી કૃષ્ણ કુમાર અને સમાજવાદી પાર્ટીના વિશાલ વર્માને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં આ સીટ પરથી બીજેપીના અતુલ ગર્ગ જીત્યા હતા. કુલ 54.92 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો: Goa Assembly Election : મતગણતરી વચ્ચે ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસ પહોંચી સુપ્રીમ કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.