ETV Bharat / bharat

Top News: IPLની 15મી સિઝન આજથી થશે શરૂ, 29 મે ના રોજ રમાશે ફાઇનલ..આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 26, 2022, 3:30 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: વાંચો માત્ર એક ક્લિકમા...

Top News: IPLની 15મી સિઝન આજથી થશે શરૂ, 29 મે ના રોજ રમાશે ફાઇનલ... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: IPLની 15મી સિઝન આજથી થશે શરૂ, 29 મે ના રોજ રમાશે ફાઇનલ... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) IPL 2022: IPLની 15મી સિઝન આજથી થશે શરૂ, 29 મે ના રોજ રમાશે ફાઇનલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ આજથી શરૂ થવા જઈ રહી છે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થશે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Detention of Congress leaders: આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત

તાપી લિંક પ્રોજેક્ટને લઈને સત્યાગ્રહ છાવણી (Opposition of Congress in Gandhinagar) ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન(Detention of Congress leaders ) કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ રેલી કરે તે પહેલા પોલીસ દ્વારા કોંગ્રસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.Click Here

2) Yogi Adityanath takes oath as CM: યોગીએ CM તરીકે લીધા શપથ, સમારોહના સાક્ષી બન્યા સંતો, સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ

યોગી આદિત્યનાથે આજે યુપીના 22મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, (Yogi Adityanath takes oath as CM) તેમને રાજ્યપાલ આનંદીબેન પટેલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. લખનૌના એકના સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યપ્રધાનઓ, નાયબ મુખ્યપ્રધાનો ઉપરાંત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.Click Here

3) ગાંધીનગરમાં 'ડેમ હટાવો આદિવાસી બચાવો'ના ચાલુ કાર્યક્રમમાં BTP નેતાએ ચાલતી પકડી

ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ (Opposition of Congress in Gandhinagar) યોજાયો હતો. જોકે, અહીં કોંગ્રેસના રાષ્ટ્રીય ધ્વજને સ્ટેજ પરથી દૂર કરી (Tribal Rally in Gandhinagar) આદિવાસી ધ્વજને લગાડી દેવાયો હતો.Click Here

4) big announcement on MLA Pension: પંજાબના CM ભગવંત માને MLA પેન્શન પર કરી મોટી જાહેરાત

પંજાબના સીએમ ભગવંત માને ધારાસભ્યોને આપવામાં આવનાર પેન્શનને લઈને મહત્વનો નિર્ણય (big announcement on MLA Pension) લીધો છે. આ નિર્ણય અનુસાર, ધારાસભ્યો ગમે તેટલી વખત જીતે તેમને એક જ પેન્શન (Punjab CM Bhagwant Mann on MLA Pension) મળશે.Click Here

  • સુખીભવ:

1) Skin cancer symptoms: જાણો ત્વચા કેંસર વિષે અને તેના લક્ષણો

વિશ્વભરમાં કેંસર (Cancer Case In india 2022) ધાતક બીમારીઓમાંથી એક છે. વિશ્વભરમાં આ બીમારીના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં નિષ્ણાંતો લોકોને સતત આ બીમારીના ઉકેલ અથવા તેના ઇલાજ માટે આંગળી ચીંધી રહ્યાં છે. વર્ષ 2018માં ભારતમાં કેંસરથી આશરે 7.84 લાખ દર્દીઓના મોત (Cancer Dies Cases 2021) થયા છે, ત્યારે આજે અમે તમારા માટે ત્વચા કેન્સર (Skin cancer) વિશે વિસ્તૃત અહેવાલ અને તેના લક્ષણો વિષે માહિતી લઇને આવ્યા છીએં. જાણો ત્વચા કેન્સર લક્ષણો (Skin cancer symptoms) અંગે....Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.