ETV Bharat / bharat

TOP NEWS: Anand Krishi University: આજે પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 16, 2021, 6:06 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: Anand Krishi University: આજે પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Anand Krishi University: આજે પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 Anand Krishi University: આજે પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે

આણંદ કૃષિ યુનિવર્સિટી(Anand Krishi University) ખાતે તા. 14થી 16 ડિસેમ્બર, 2021 દરમિયાન ત્રિદિવસીય સમિટ (Anand Krishi University Three Day Summit )યોજાશે. ત્રણ દિવસના આ સેમિનારમાં 15 જ્ઞાનસત્રોમાં 10 થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 90 કરતાં વધુ વક્તાઓ વક્તવ્યો આપશે. Click here

2 Bank Holidays: આજથી સતત 4 દિવસ સુધી બંધ રહેશે બેંક

આગામી ચાર દિવસ સુધી બેંક બંધ (Bank Holidays ) રહેશે તેના કારણે લોકોને બેંક સંબંધિત કામમાં સમ્સયાઓ થશે, પરંતુ જો ડિસેમ્બર મહિનામાં તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામ કરવાનું વિચારી રહ્યાં છો તો ખાસ તકેદારી રાખજો કે 16 દિવસોમાંથી 10 દિવસ બેંકમાં રજા (10 days bank leave) પર રહેશે. દેશભરમાં ક્યાં-ક્યાં અને ક્યારે-ક્યારે રહેશે રજાઓ જાણો વિગતવાર.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા

હેડ ક્લાર્કની જાહેર પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હોવાની યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળમાં ફરિયાદ કરી હોવાનું નિવેદન આપ્યું છે, ત્યારે આજે ગૌણ સેવાના ચેરમેન કોઈ ફરિયાદ નહિ હોવાના નિવેદન આપ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી જણાવ્યુ હતુ (Yuvraj Singh Jadeja on GSSSB Paper Leak ) કે, 16 ડિસેમ્બરના રોજ વધુ પુરાવા સાથે ફરિયાદ કરવા ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચશે. Click here

2 Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં(Murshidabad in West Bengal), સાત વર્ષના બાળકને કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનથી ચેપ(West Bengal Omicron) લાગ્યો હોવાનો બુધવારે પ્રથમ કેસ નોંધાયો છે. Click here

3 Punjab Assembly Election 2022: ક્રિકેટર હરભજન સિંહ સિદ્ધુને મળ્યા, કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

પંજાબમાં 2022ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ (Punjab Assembly Election 2022 )અપેક્ષિત છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સત્તારૂઢ કૉંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. Click here

1 ભારતમાં ડેલ્ટાએ જે ખાનાખરાબી કરી એટલો ઘાતક નહીં હોય ઓમિક્રોન: વાઈરોલોજિસ્ટ

કોવિડ-19નું નવું હાઇપર-મ્યુટેડ ઓમિક્રોન વેરિયન્ટ ભારતને એટલી ખરાબ અસર કરશે નહીં (Omicron is not more effective in India) જેટલી આ વર્ષની શરૂઆતમાં ડેલ્ટાએ કરી હતી, તેમ છતાં દેશ આત્મસંતુષ્ટ ન હોઈ શકે, પરંતુ ટોચના વાઈરોલોજિસ્ટ (Top Virologist On Omicron in India) ડૉ. શાહિદ જમીલના જણાવ્યા મુજબ સચેત અને સાવચેત રહેવું જોઈએ. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.