ETV Bharat / bharat

Top News: 1400 કરોડની કિંમતના હેરોઇન સાથે 6 ઈરાની ક્રુ મેમ્બર જામનગરમાં ઝડપાયા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Oct 7, 2022, 3:54 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Top News Today
Top News Today

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1400 કરોડની કિંમતના હેરોઇન સાથે 6 ઈરાની ક્રુ મેમ્બર જામનગરમાં ઝડપાયા

જામનગરમાં ફરી વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં આ વખતે 1400 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો (Jamnagar crores of drugs seized) ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે. જેને લઇને નેવી ઇન્ટેલિજન્સને વધુ એક મોટી સફળતા મળી છે. ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાની ક્રૂ મેમ્બરોને (6 Iranian crew members) ઝડપી પાડવામાં આવ્યા છે. Click here

317 કરોડની નકલી નોટ પ્રકરણમાં તપાસ માટે SITની રચના, કામરેજ પોલીસે 3ને ઝડપી લીધાં

કામરેજ નવી પારડી ગામ પાસેથી એમ્બ્યુલન્સમાં નકલી નોટો ( fake notes in ambulances ) ઝડપાયા મામલે ( Formation of SIT to probe Rs 317 crore fake note case ) તટસ્થ તપાસ થાય તે માટે SIT ની રચના કરવામાં આવી છે. જેમાં આઠ અધિકારીઓનો સમાવેશ ( Surat fake currency case ) કરવામાં આવ્યો છે. Click here

વંદે ભારત એક્સપ્રેસ ભેંસોના ટોળાને કારણે ક્રેશ થઈ

ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે પશુઓની(vande mataram accident) ટક્કરને કારણે ક્રેશ થઈ ગઈ હતી. Click here

ગુજરાતમાં છે કરોડપતિ શ્વાન, અહીં શ્વાન પાસે પણ છે 20 વીઘા ખેતીની જમીન

શ્વાન હંમેશા માણસનો વિશ્વાસુ સાથી રહ્યો છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈનો શ્વાન કરોડપતિ હોય. સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ આ સત્ય છે. આ અનોખી વાર્તા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામની છે. આ ગામમાં રખડતા શ્વાનને લઈને એક પરંપરા છે, જે ત્યાંના શ્વાનને વૈભવી જીવન આપવાની સાથે તેમને 'મિલિયોનેર' (rich dogs in India) પણ બનાવે છે. Click here

પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડની કઇ કઇ યોજનાઓ ઉપલબ્ધ કરાવશે જૂઓ

પીએમ મોદી ( PM Modi Gujarat Visit ) અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ( Ahmedabad Civil Hospital campus ) માં રુપિયા 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ( PM Modi inaugurate 712 crore health facilities ) કરશે. જેમાં આધુનિક મશીનો, યુ એન મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગ, કિડની રિસર્ચ સેન્ટર માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ તેમ જ મેડી સિટીમાં GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ પણ શામેલ છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.