ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના(27 મે 2020) 10 મહત્વના સમાચાર...

author img

By

Published : May 27, 2021, 7:47 AM IST

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

  • વાવાઝોડાના નુકસાનની અંગે કેન્દ્રની એક ટીમ મુલાકાત લેશે
    વાવાઝોડાથી નુકસાન
    વાવાઝોડાથી નુકસાન

ઉના, દીવ અને અન્ય વિસ્તારોમાં વાવાઝોડાને લીધે થયેલા નુકસાનની જાણકારી માટે કેન્દ્રની એક ટીમ આજે ગુરૂવારે ગુજરાતની મુલાકાત લેશે.

  • કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલની સલાહ લઈને અરજી રજૂ કરશે
    કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલની સલાહ લઈને અરજી રજૂ કરશે
    કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલની સલાહ લઈને અરજી રજૂ કરશે

વાવાઝોડા અને કોરોનામાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિની માટે મદદ મેળવવા કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલની સલાહ લઈને એક અરજી રજૂ કરશે.

  • દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી
    દિલ્હી હાઇકોર્ટ
    દિલ્હી હાઇકોર્ટ

આજે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટમાં કોરોના મામાલે સુનવણી થશે.

  • જયરામ ઠાકુર આજે 27 મેના રોજ દિલ્હીના પ્રવાસે
    હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર
    હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર

હિમાચલપ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર આજે 27 મેના રોજ દિલ્હી પ્રવાસ પર આવશે. આ સમય દરમિયાન મુખ્યપ્રધાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય કેન્દ્રીય પ્રધાનોને મળશે. જયરામ અને આગામી સંગઠન પેટા ચૂંટણીઓથી સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરશે.

  • તિબેટ સરકારના પ્રમુખ પમ્પા સિરીંગ આજે શપથ લેશે
    તિબેટ સરકારના પ્રમુખ પમ્પા સિરીંગ
    તિબેટ સરકારના પ્રમુખ પમ્પા સિરીંગ

નવા ચૂંટાયેલા કેન્દ્રીય રીતે દેશનિકાલ થયેલા તિબેટ સરકારના પ્રમુખ પમ્પા સિરીંગ આજે 27 મેના રોજ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 9:55 વાગ્યે એક સાદા કાર્યક્રમ તરીકે યોજાશે. કોરોનાની માર્ગદર્શિકા અનુસાર આ સમારોહમાં ફક્ત પાંચ જ લોકો હાજર રહેશે.

  • શિવરાજ સિંહ કોરોના સમીક્ષાની બેઠક કરશે
    મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ
    મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ભોપાલમાં કોરોના સમીક્ષાની બેઠક કરશે. કોરોના અને ફૂગ જેવા રોગ અંગે ચર્ચા કરશે. તેઓ અનલોક વિશે ચર્ચા કરી શકે છે.

  • કરાર ઉપર રહેલા આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ
    આરોગ્ય કર્મચારીઓની હડતાલ
    આરોગ્ય કર્મચારીઓની હડતાલ

મધ્યપ્રદેશમાં કરાર ઉપર રહેલા આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ છે. આરોગ્ય સેવાઓ ભાંગી પડે છે. કોરના મહામારી વચ્ચે હડતાલથી મહત્વના કામો પ્રભાવિત થઈ રહ્યા છે.

  • રાજસ્થાનમાં મુખ્ય સચિવ કોરોના સંક્રમણ અંગે સમીક્ષા બેઠક યોજશે
    રાજસ્થાનના મુખ્ય સચિવ
    રાજસ્થાનના મુખ્ય સચિવ

રાજસ્થાનમાં મુખ્ય સચિવ આજે ગુરૂવારે કોરોના સંક્રમણ અંગે સમીક્ષા બેઠક યોજશે. સંબંધિત અધિકારીઓની રસીની સમીક્ષા કરશે. કોરોના પ્રોટોકોલના પાલન અંગે બેઠક 4 વાગ્યે યોજાશે.

  • યોગી આદિત્યનાથ કોરોના હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે
    ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ
    ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કોરોના હોસ્પિટલના ઉદ્ઘાટન માટે ગોરખપુરની મુલાકાત લેશે.

  • મુખ્યપ્રધાન સ્ટાઇલીન અને આરોગ્ય પ્રધાનનું કરોના નિવારણ અંગે નિરીક્ષણ
    મુખ્યપ્રધાન સ્ટાઇલીન
    મુખ્યપ્રધાન સ્ટાઇલીન

તમિલનાડુમાં કોરોના નિવારણ અંગે મુખ્યપ્રધાન સ્ટાઇલીન અને આરોગ્ય પ્રધાન નિરીક્ષણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.