ETV Bharat / bharat

ભારતમાં તૈયાર થયેલી કોવિડ-19 રસીની સ્થિતિ

author img

By

Published : Dec 13, 2020, 10:20 PM IST

વિશ્વના અગ્રણી રસી ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અહીં વિશ્વના લગભગ અડધો ડઝન અગ્રણી રસી ઉત્પાદકો તથા અન્ય કેટલાક નાના ઉત્પાદકો ભારતમાં કાર્યરત છે. તે તમામ પોલિયો, ન્યૂમોનિયા, રોટા વાઇરસ, મેનિન્જાઇટિસ, બીસીજી, મમ્પ્સ, રૂબેલા અને ઓરી સહિતની બિમારીઓ સામેની રસી બનાવવા ક્ષેત્રે સંકળાયેલા છે.

ETV BHARAT
ભારતમાં તૈયાર થયેલી કોવિડ-19 રસીની સ્થિતિ

ન્યૂઝ ડેસ્કઃ વિશ્વના અગ્રણી રસી ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અહીં વિશ્વના લગભગ અડધો ડઝન અગ્રણી રસી ઉત્પાદકો તથા અન્ય કેટલાક નાના ઉત્પાદકો ભારતમાં કાર્યરત છે. તે તમામ પોલિયો, ન્યૂમોનિયા, રોટા વાઇરસ, મેનિન્જાઇટિસ, બીસીજી, મમ્પ્સ, રૂબેલા અને ઓરી સહિતની બિમારીઓ સામેની રસી બનાવવા ક્ષેત્રે સંકળાયેલા છે.

અત્યારે, ભારતની 11 કંપનીઓ કોરોનાની રસી વિકસાવવામાં વ્યસ્ત છે. આમ, તેઓ જીવલેણ વાઇરસ ઇન્ફેક્શનને મ્હાત આપવા માટેનો ઝડપી નિવારણાત્મક ઉપાય શોધવાના વૈશ્વિક પ્રયાસમાં જોડાઇ છે. અને વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહેલા વાઇરસને અટકાવવા માટે આ કાર્ય ઝડપથી હાથ ધરાય, તે જરૂરી છે.

ભારતમાં વિકસાવાઇ રહેલી કોરોનાની રસીની સ્થિતિ અંગેની માહિતી

કંપનીરસીભાગીદારસ્થિતિ
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાકોવિશિલ્ડયુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ/એસ્ટ્રા ઝેનેકાબીજા/ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ
કોવોવેક્સનોવાવોક્સ, USAબીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ
કોવિવેક્સઇનહાઉસ રિસર્ચપ્રિ-ક્લિનિકલ
કોવી-વેકકોડેજેનિક્સ, USAપ્રિ-ક્લિનિકલ
SII-કોવેક્સયુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ, USAપ્રિ-ક્લિનિકલ
ભારત બાયોટેકકોવેક્સિનICMR/NIV-પૂણેત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ
ઇન્ટ્રા-નેઝલ કોવિડ વેવક્સિનવોશિંગ્ટન યુનિવર્સિટી, USAપ્રિ-ક્લિનિકલ
ડિએક્ટિવેટેડ રેબીઝ વેક્સિનથોમસ જેફરસન યુનિવર્સિટી, USAપ્રિ-ક્લિનિકલ
ઝાયડસ કેડિલાZyCov-Dઇનહાઉસ રિસર્ચબીજા /ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ
રેકોમ્બિનન્ટ મિઝલ્સ વેક્સિનઇનહાઉસ રિસર્ચપ્રિક્લિનિકલ
ડો. રેડ્ડીઝ લેબસ્પુટનિક -Vગામાલિયા સેન્ટર /રશિયન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડબીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ
બાયોલોજિકલ Eસબયુનિટ વેક્સિન કેન્ડિડેટબેલર કોલેજ ઓફ મેડિસિન,USA/ડાયનાવેક્સ કોર્પ,USAપહેલા/બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ
ઇન્ડિયન ઇમ્યૂનોલોજિકલ્સલાઇવ એટેન્યુએટેડ વાઇરસ વેક્સિનગ્રેફિથ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાપ્રિક્લિનિકલ
ઓરોબિન્દો ફાર્માVSV વેસિક્યુલોવેક્સ પ્લેટફોર્મઇનહાઉસ રિસર્ચપ્રિક્લિનિકલ
વિકસાવવા માટેના MoUsCCMB હૈદરાબાદ, IMTECH ચંદીગઢ અને IICB કોલકાતાપ્રિક્લિનિકલ
જિનોવા ફાર્માસ્યુટિકલ્સmRNA બેઝ્ડ વેક્સિનDBT, ભારતપ્રિક્લિનિકલ
રિલાયન્સ લાઇફ સાયન્સિઝરિકોમ્બિનન્ટ વેક્સિનઇનહાઉસ રિસર્ચપ્રિક્લિનિકલ
હેસ્ટર બાયોસાયન્સએવિએન પેરામાઇઝોવાઇરસ પ્લેટફોર્મIIT-ગુવાહાટીપ્રિક્લિનિકલ
માઇનવેક્સ, બેંગલોરરિકોમ્બિનન્ટ સબયુનિટ વેક્સિનઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોરપ્રિક્લિનિકલ

સ્રોત : મીડીયા અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.