ETV Bharat / bharat

Russia Ukraine War: ઇન્ડિયન એમ્બેસી અસ્થાયી ધોરણે યુક્રેનથી પોલેન્ડ શિફ્ટ કરવામાં આવી

author img

By

Published : Mar 13, 2022, 9:50 PM IST

ભારતે તેની એમ્બેસીને યુક્રેનથી પોલેન્ડ (Indian Embassy) ખસેડવાનો નિર્ણય લીધો (Ukraine to Poland) છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં કથળતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને (Russia Ukraine War) આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Russia Ukraine War: ઇન્ડિયન એમ્બેસી અસ્થાયી ધોરણે યુક્રેનથી પોલેન્ડ શિફ્ટ કરવામાં આવી
Russia Ukraine War: ઇન્ડિયન એમ્બેસી અસ્થાયી ધોરણે યુક્રેનથી પોલેન્ડ શિફ્ટ કરવામાં આવી

નવી દિલ્હી: કિવ પર વધી રહેલા સંઘર્ષને (Russia Ukraine War) ધ્યાનમાં રાખીને, યુક્રેનમાં ઇન્ડિયન એમ્બેસીને (Indian Embassy) અસ્થાયી રૂપે પોલેન્ડમાં સ્થાનાંતરિત કરવામાં (INDIAN EMBASSY RELOCATED TO POLAND) આવ્યું છે. વિદેશ મંત્રાલયે (foreign ministry) રવિવારે કહ્યું કે, યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં (INDIAN EMBASSY IN UKRAINE) રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થિતિની વધુ સમીક્ષા કર્યા બાદ વધુ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: રાફેલ સાથે સ્પર્ધા કરવા માટે ચીને પાકિસ્તાનને આપ્યું હતું J-10C ફાઈટર જેટ

ભારતે પોલેન્ડમાં એમ્બેસીને ખસેડવાનો નિર્ણય કર્યો: તાજેતરના દિવસોમાં યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરોમાં રશિયન હુમલાને જોતાં ભારતે પોલેન્ડમાં તેની એમ્બેસીને ખસેડવાનો નિર્ણય કર્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, યુક્રેનના પશ્ચિમી ભાગોમાં હુમલા સહિત દેશમાં ઝડપથી બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુક્રેનમાં ઇન્ડિયન એમ્બેસીને અસ્થાયી રૂપે પોલેન્ડમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શા માટે હંમેશા વડાપ્રધાનની નજીક રાખવામાં આવે છે આ સૂટકેસ, ન્યૂક્લિઅરનું બટન હોય છે કે શું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.