ETV Bharat / bharat

Republic Day Celebrations: હવે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ મનાવવામાં આવશે

author img

By

Published : Jan 15, 2022, 12:36 PM IST

Republic Day Celebrations:હવે 23 જાન્યુઆરીથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ મનાવવામાં આવશે
Republic Day Celebrations:હવે 23 જાન્યુઆરીથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ મનાવવામાં આવશે

પહેલા ગણતંત્ર દિવસની ઉજવણી (Republic Day Celebrations)24 જાન્યુઆરીથી શરૂ થતી હતી.

નવી દિલ્હી: ગણતંત્ર દિવસની ઉજવણી( Republic Day Celebrations )હવે દર વર્ષે 23 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને સામેલ (January 23 is the birth anniversary of Netaji Subhash Chandra Bose)કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવાતો

પહેલા ગણતંત્ર દિવસની ઉજવણીની શરૂઆત 24 જાન્યુઆરીથી થાતી હતી. મોદી સરકારે પહેલા સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસના (Heroes day to the birthday of Chandra Bose)રૂપમાં ઉજવણી કરવાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: ભાગમભાગના ડરને દૂર કરવાના પ્રયાસો, ભાજપનું ટિકિટની વહેંચણી માટે સોશિયલ એન્જિનિયરિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.