ETV Bharat / bharat

શુટ એટ સાઈટ, વાઘને ઠાર મારવાનો આદેશ

author img

By

Published : Oct 7, 2022, 7:48 PM IST

બગાહામાં માનવભક્ષી વાઘને ગોળી મારવાનો આદેશ
બગાહામાં માનવભક્ષી વાઘને ગોળી મારવાનો આદેશ

બગાહામાં માનવભક્ષી વાઘને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ (order to shoot)જારી કરવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં સાત લોકોનો શિકાર કર્યો છે. લોકોમાં વન વિભાગ માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બગાહા બિહારના બગાહામાં (Tiger In Bagaha) માનવભક્ષી વાઘના કારણે ગ્રામજનો ગભરાટમાં છે. ગુરુવારે વાઘે વધુ એક માનવનો જીવ લીધો હતો. છેલ્લા એક મહિનામાં આ માનવભક્ષીનો આ 7મો શિકાર હતો. બિહારના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન પ્રભાત ગુપ્તાએ આ માનવભક્ષીને વહેલામાં વહેલી તકે સૂટ (order to shoot) કરવાનો આદેશ જારી કર્યો છે

વન વિભાગની ગાડીમાં તોડફોડ છેલ્લા કેટલાય દિવસોથી આ વાઘ (Tiger In Bagaha)લોકોના જીવ લઇ રહ્યો છે.જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યા હતો. ગ્રામજનોએ વન વિભાગની ગાડીમાં તોડફોડ કરી હતી. છેલ્લા એક મહિનામાં આ વાઘએ 7 લોકોનો શિકાર (tiger is taking people lives) કર્યો હતો.જેના કારણે લોકોને વન વિભાગની બેદરકારી જોવા મળી હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.

વન વિભાગના પ્રયત્નો નિષ્ફળ અત્યાર સુધીમાં પાંચ મહિનામાં વાઘે વિવિધ વિસ્તારોમાં કુલ આઠ લોકો પર હુમલો કર્યો છે, જેમાં 7 લોકોના મોત થયા છે. જો કે વન વિભાગ વાઘને પકડવા માટે ઘણા પ્રયત્નો(efforts of forest department failed)કરી રહ્યું છે. પરંતુ ન તો નરભક્ષી વાઘ પકડાઈ રહ્યો નથી.

ગ્રામજનોને રાહત ગ્રામજનોએ વાઘના આતંકને કારણે ખેતરોમાં જવાનું બંધ કરી દીધું છે.હવે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા વાઘને મારવાના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રામજનોને ટૂંક સમયમાં વાઘના આતંકથી રાહત મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.