ETV Bharat / bharat

કુલગામ એન્કાઉન્ટર એક આતંકવાદી માર્યો ગયો

author img

By

Published : Jul 25, 2021, 8:38 AM IST

ૃ જમ્મુ-કાશ્મીરના કુલગામના મુનંદ વિસ્તારમાં સુરક્ષાબળો અને આંતકિની વચ્ચે તકરાર થઈ છે. અત્યાર સુધી એક આંતકવાદી માર્યા જવાની સુચના છે.

j and k
કુલગામ એન્કાઉન્ટર એક આતંકવાદી માર્યો ગયો

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે કુલગામના મુનંદ વિસ્તારમાં એક અજ્ઞાત આંતકિ માર્યો ગયો છે. આંતકિઓનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતુ.

(અપડેટ ચાલું છે)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.