ETV Bharat / bharat

India Corona Update: 24 કલાકમાં 37,566 નવા કેસ, 907ના મોત

author img

By

Published : Jun 29, 2021, 1:17 PM IST

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના દૈનિક કેસો 37-40 હજારની આસપાસ આવે છે.

India Corona Update
India Corona Update

  • પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,03,16,897 હતી
  • વધુ 907 મોત પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 63,97,6377 થઈ ગઈ
  • દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,52,659 છે

હૈદરાબાદ: ભારતમાં કોરોનાના 37,566 નવા કેસો આવ્યા પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,03,16,897 હતી. વધુ 907 મોત પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 63,97,6377 થઈ ગઈ છે. 56,994 નવા ડિસ્ચાર્જ પછી ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,93,66,601 હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,52,659 છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 52,76,457 રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 52,76,457 રસી આપવામાં આવી હતી. જે પછી કુલ રસીકરણનો આંકડો 32,90,29,510 હતો. ભારતમાં 102 દિવસ પછી કોરોનાના 40,000થી ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના વાઇરસના સક્રિય કેસો કુલ કેસોમાં 1.82 ટકા છે. રીકવરી રેટ વધીને 96.87 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.22 ટકા છે. ગઈકાલે ભારતમાં કોરોના વાઇરસ માટે 17,68,008 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 40,81,39,287 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: India Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,148 નવા કેસ નોંધાયા

આ પણ વાંચો: India Corona Update : છેલ્લા 24 કલાકમાં 48,698 કેસો નોંધાયા

આ પણ વાંચો: India Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,848 નવા કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.