ETV Bharat / bharat

આ મારી વ્યક્તિગત પસંદગી છે: હવે વિમલની જાહેરાત પર અજય દેવગણ બેફામ બોલ્યા

author img

By

Published : Apr 22, 2022, 1:50 PM IST

ગુટકા-પાન મસાલા બનાવતી કંપની 'વિમલ'ની જાહેરાતોમાં (vimal ad controversy) લાંબા સમયથી જોવા મળતા અજય દેવગણે જાહેરાતને (Ajay Devgn on tobacco brand conrtoversy) લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. ટીકાઓ વચ્ચે, અજયે સ્પષ્ટપણે બ્રાન્ડ સાથેના તેમના જોડાણને તેમની વ્યક્તિગત પસંદગી તરીકે વર્ણવ્યું છે.

vimal ad controversy: હવે વિમલની જાહેરાત પર અજય દેવગને બેફામ બોલ્યા, કહ્યું- મારી પસંદગી
vimal ad controversy: હવે વિમલની જાહેરાત પર અજય દેવગને બેફામ બોલ્યા, કહ્યું- મારી પસંદગી

મુંબઈ (મહારાષ્ટ્ર): ગુટકા-પાન મસાલા બનાવતી કંપની 'વિમલ'ને લઈને (vimal ad controversy) બોલિવૂડ જગતમાં એક અલગ જ (Ajay Devgn on tobacco brand conrtoversy) મોજું ચાલી રહ્યું છે. જ્યાં બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તમાકુની જાહેરાતના વિવાદને લઈને ચાહકોની (Ajay Devgn on tobacco ad controversy) માફી માંગી છે. તેમજ અભિનેતા અજય દેવગણે સ્પષ્ટપણે નિર્દેશ કર્યો છે કે, અજય બ્રાન્ડ સાથે તેનું જોડાણ ચાલુ રાખશે. તેણે નિખાલસતાથી કહ્યું કે, તે મારી અંગત પસંદગી છે.

આ પણ વાંચો: પ્રિયંકા-નિકે તેમની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું, જાણો તેના નામ વિશેનુ મહત્વ

વ્યક્તિગત પસંદગી: અજય ઘણા સમયથી ગુટકા-પાન મસાલા બનાવતી કંપની 'વિમલ' સાથે જોડાયેલો (ajay devgna on promoting tobacco brand) છે. અજય પણ કંપનીની ટેગલાઇનનો પર્યાય બની ગયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર (tobacco ad controversy) રનવે 34 માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે અજય દેવગણને આ જાહેરાત વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેને વ્યક્તિગત પસંદગી ગણાવી.

આ પણ વાંચો: પ્રશંસકોનો ગુસ્સો જોઈને અક્ષયે વિમલ ઈલાઈચીની જાહેરાતમાંથી કરી પીછેહઠ, કહ્યું- માફ કરશો

ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો: તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, લોકો આ પ્રકારની જાહેરાત મોટા પાયે તેના પરિણામો જોયા પછી જ લે છે. આ સાથે તેણે કહ્યું કે, તે માત્ર 'ઈલાયચી'નો જ પ્રચાર કરી રહ્યો છે, તમાકુના ઉત્પાદનોનો નહીં. તેમણે કહ્યું કે, જો આવા ઉત્પાદનો બિનજરૂરી વિવાદનું કારણ બને છે, તો આવા ઉત્પાદનોના વેચાણ પર જાહેરાતો કરતાં વધુ પ્રતિબંધ મૂકવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.