ETV Bharat / bharat

મુંબઈઃ માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં ગોડાઉનોમાં લાગી આગ

author img

By

Published : Nov 12, 2021, 9:12 AM IST

મુંબઈમાં માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં (New Mandala area) આવેલા ગોડાઉનોમાં (Godown) આજે સવારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) કાર્યવાહી કરી રહી છે. જોકે, આગના કારણે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ 25થી 30 ગોડાઉન બળીને ખાક થઈ ગયા હોવાની આશંકા છે.

મુંબઈઃ માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં ગોડાઉનોમાં લાગી આગ
મુંબઈઃ માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં ગોડાઉનોમાં લાગી આગ

  • મુંબઈમાં માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં (New Mandala area) આવેલા ગોડાઉનમાં લાગી આગ (fire at Godown)
  • આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) કાર્યવાહી કરી રહી છે
  • આગના કારણે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, 25થી 30 ગોડાઉન બળીને ખાક થયાની આશંકા
    આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) કાર્યવાહી કરી રહી છે
    આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) કાર્યવાહી કરી રહી છે

મુંબઈઃ માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં (New Mandala area) આવેલા ગોડાઉનોમાં (Godown) આજે સવારે આગ લાગી હતી. જોકે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગની ટીમ (Fire Department Team) આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) આગ બૂઝવવામાં લાગ્યા છે. જોકે, આગના કારણે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ 25થી 30 ગોડાઉન બળીને ખાક થઈ ગયા હોવાની આશંકા છે.

  • #WATCH | Fire breaks out in Mandala scrap market godowns in Mankhurd area of Mumbai

    "We got info about the fire at around 3 am. 12 fire engines, 10 tankers along with 150 firefighters have been deployed for fire fighting operation. No casualty reported," said a fire officer pic.twitter.com/Zaf6KdkIcN

    — ANI (@ANI) November 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્ય ફાયર અધિકારીએ આપી માહિતી

મુંબઈના મુખ્ય ફાયર અધિકારી હેમંત પરબે (Mumbai Chief Fire Officer Hemant Parab) જણાવ્યું હતું કે, ફાયર વિભાગની ટીમ (Fire Department Team) આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં 12 ફાયર એન્જિન (Fire Engine) અને 10 ટેન્કર (Tanker) આગ બૂઝવવાની કામગીરીમાં લાગ્યા છે. જોકે, અત્યારે આગના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોય તેવું જાણવા નથી મળ્યું. જ્યારે આગનું કારણ પણ જાણવા નથી મળ્યું.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.