ETV Bharat / bharat

Corona Update: ભારતમાં કોવિડ -19 ના 37,593 નવા કેસ, 648 મૃત્યુ

author img

By

Published : Aug 25, 2021, 12:08 PM IST

દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 3,25,12,366 થઈ ગયા છે, જેમાં 3,22,327 સક્રિય કેસ સામેલ છે. સક્રિય કેસ હવે કુલ કેસના એક ટકા છે

Corona Update: ભારતમાં કોવિડ -19 ના 37,593 નવા કેસ, 648 મૃત્યુCorona Update: ભારતમાં કોવિડ -19 ના 37,593 નવા કેસ, 648 મૃત્યુ
Corona Update: ભારતમાં કોવિડ -19 ના 37,593 નવા કેસ, 648 મૃત્યુ

  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ નવા 37,593કેસ નોંધાયા
  • કેરળમાં સૌથી વધુ 24,296 કોરોના સંક્રમણ
  • કુલ મોતની સંખ્યા વધીને 4,35,758 થઈ ગઈ

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ -19 ના 37,593 નવા કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં સૌથી વધુ 24,296 સંક્રમણ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, બુધવારના રોજ 648 નવા મોત બાદ કુલ સંખ્યા વધીને 4,35,758 થઈ ગઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

રિકવરી રેટ 97.67 ટકા નોંધાયો

દેશમાં કુલ કેસ વધીને 3,25,12,366 થઈ ગયા છે, જેમાં 3,22,327 સક્રિય કેસ છે. સક્રિય કેસ હવે કુલ કેસના એક ટકાથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ 34,169 દર્દીઓ સાથે કુલ સંખ્યા વધીને 3,17,54,281 થઈ ગઈ છે. આ સાથે, રિકવરી રેટ 97.67 ટકા નોંધાયો છે.

24 ઓગસ્ટ સુધી કુલ કોરોના પરીક્ષણ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 24 ઓગસ્ટ સુધી કુલ 51,11,84,547 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 17,92,755 નમૂનાઓની ગઈકાલે તપાસ કરવામાં આવી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એનુસાર

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 24 ઓગસ્ટ સુધી કુલ 51,11,84,547 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 17,92,755 નમૂનાઓની ગઈકાલે તપાસ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.