ETV Bharat / bharat

Breaking News : તાઉતે વાવાઝોડું : સહાય ન મળી હોય તેમના પુરાવા ચકાસી લાભ આપવાનો કોર્ટનો આદેશ

author img

By

Published : Sep 20, 2021, 6:26 AM IST

Updated : Sep 20, 2021, 3:01 PM IST

Breaking News
Breaking News

15:00 September 20

કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ

તાઉતે વાવાઝોડા સામે સરકારે જાહેર કરેલી સહાય ન મળતા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો  

કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ  

વંચિતોના પુરાવાની ફરી તપાસી સરકાર આપે લાભ

13:50 September 20

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર , આઠના મોત,6 ઇજાગ્રસ્ત

  • રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર , આઠના મોત,6 ઇજાગ્રસ્ત

13:05 September 20

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી

  • ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી હતી

12:09 September 20

કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાને ઓવૈસી સાથે મુલાકાત કરી

  • કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાને ઓવૈસી સાથે મુલાકાત કરી

12:06 September 20

ગાંધીનગર: ગૃહ વિભાગની રીવ્યુ બેઠક, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધક્ષતામાં બેઠક

  • ગાંધીનગર: ગૃહ વિભાગની રીવ્યુ બેઠક
  • ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધક્ષતામાં બેઠક
  • બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર
  • બેઠકમાં વિભાગીય કામગીરીનું રીવ્યુ થશે
  • રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બાબતે બેઠકમાં ચર્ચા
  • બેઠકમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી બાબતે ચર્ચા થશે
  • રાજ્યમાં ક્રાઈમ રેટ બાબતે બેઠકમાં થશે ચર્ચા

11:37 September 20

ગાંધીનગર : કેબિનેટ પ્રધાન પુરનેશ મોદીનું નિવેદન, રાજ્યમાં વરસાદથી તૂટેલા રસ્તાઓ 10 દિવસની અંદર સારા થાય તે બાબતે નિર્ણય કરાશે

  • ગાંધીનગર :  કેબિનેટ પ્રધાન પુરનેશ મોદીનું નિવેદન
  • રાજ્યમાં વરસાદથી તૂટેલા રસ્તાઓ 10 દિવસની અંદર સારા થાય તે બાબતે નિર્ણય કરવામાં આવશે
  • અધિકારો જોડે બેઠક કરીને તમામ રસ્તાઓ ની માહિતી લેવામાં આવી છે.
  • 1 થી 10 ઓક્ટોબર ની વચ્ચે તમામ રસ્તાઓ રીપેર કરવાની જાહેરાત કરવામાં આવશે.

11:32 September 20

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ શપથ લીધા

  • પંજાબના પ્રથમ દલિત મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ શપથ લીધા
  •  બે ડેપ્યુટી સીએમ રંધાવા અને સોનીએ પણ શપથ લીધા
  •  રાહુલ ગાંધીના કારણે શપથગ્રહણમાં 22 મિનિટનો વિલંબ થયો

11:19 September 20

આજે સંસારમાં 51 શક્તિપીઠ પૈકી એક ધાર્મિક પીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે ઉજવાય છે

  • પુરનેશ મોદી..
  • આજે સંસારમાં 51 શક્તિપીઠ પૈકી એક ધાર્મિક પીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે ઉજવાય છે.
  • પણ આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી
  • રાજ્યની ભક્તિભાવ પ્રજાને અંબાજી મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે..
  • સવારે 6 થી રાત્રીના 1.30 સુધી દર્શન કરી શકશે..
  • 11 થી 12.30 અને 5 થી 7 મંદિર બંધ રાખવામાં આવશે
  • કોવિડ ના નિયમ અનુસાર દર્શન થશે

10:58 September 20

રાજકોટ કિસાન સંઘ આવ્યું ખેડૂતોની વ્હારે

  • રાજકોટ કિસાન સંઘ આવ્યું ખેડૂતોની વ્હારે.
  • સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકશાન.
  • ખેડૂતોના ઉભા પાક ભારે વરસાદના કારણે ધોવાયા.
  • ડુંગળી અને કપાસના ઉભા પાકને થયું છે ભારે નુકશાન.
  • સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની અસર જોવા મળી.
  • ખેડૂતોના ખેતરો ભારે વરસાદમાં ધોવાઈ ગયા.
  • કિસાન સંઘની ખેડૂતોને વહેલાસર સહાય આપવાની માંગ.
  • રાજ્યની નવી કેબિનેટ સરકારને ખેડૂતોનો પ્રશ્ન તાત્કાલિક નિરાકરણ કરવાની માંગ.
  • અનેક ખેડૂતોની ખેતરની જમીનનું ધોવાણ થઈ જતા મુશ્કેલીમાં મુકાયા.
  • વહેલી તકે ખેડૂતોને સહાય મળે તે માટે કિસાન સંઘ આવ્યું મેદાને.

10:23 September 20

નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો મંડપ હટાવાયો

  •  નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો મંડપ હટાવાયો
  • ચીખલી પોલીસ મથક નજીક પ્રતીક ધરણા કરવા બનાવાયેલો મંડપ હટાવાયો
  • પોલીસે સવારથી જ આદિવાસી આગેવાનોને કર્યા છે ડિટેન
  • ચીખલી પોલીસ મથક આસપાસ લગાવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

10:11 September 20

સુરત : શહેરમાં ફરી સ્કૂલના વિદ્યાર્થીને આવ્યો કોરોના પોઝેટીવ , શહેરમાં કોરોનાના નવા 4 કેસ

  • સુરત : શહેરમાં ફરી સ્કૂલના વિદ્યાર્થીને આવ્યો કોરોના પોઝેટીવ.
  • શહેરમાં કોરોનાના નવા 4 કેસ.
  • ભુલકા વિહારની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત.
  • સ્કૂલને 25મી સપ્ટેમ્બર સુધી સ્કૂલ બંધ કરાઈ.
  • રાજ્યમાં કુલ પોઝિટિવ મળેલા આઠ કેસમાંથી ચાર કેસ સુરતમાં નોંધાયા.
  • વર્ગખંડના 17 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ.
  • અત્યાર સુધીમાં કુલ 6 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે.

10:06 September 20

અમદાવાદમાં સાબરમતી જેલ ઓથોરીટીએ ઓવૈસીની અતિક એહમદ સાથે મુલાકાત કરાવવાનો કર્યો ઇનકાર

  • અમદાવાદમાં સાબરમતી જેલ ઓથોરીટીએ ઓવૈસીની અતિક એહમદ સાથે મુલાકાત કરાવવાનો કર્યો ઇનકાર

09:28 September 20

અમદાવાદમાં આજથી રસી ફરજિયાત, રસી લીધી હશે તો જ મળશે જાહેર સ્થળોમાં પ્રવેશ

  • અમદાવાદમાં આજથી રસી ફરજિયાત, રસી લીધી હશે તો જ મળશે જાહેર સ્થળોમાં પ્રવેશ
  • AMC હસ્તક તમામ જગ્યાએ જવા રસી ફરજિયાત
  • રસી વગર AMTS-BRTSની મુસાફરી નહીં કરી શકાય
  • કાંકરિયા,લાયબ્રેરી,જીમનેશિયમમાં પણ રસી ફરજિયાત

09:01 September 20

અમદાવાદમાં વરસાદની શરૂઆત

  • અમદાવાદમાં વરસાદની શરૂઆત

08:53 September 20

ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આજે ચીખલી પોલીસ સ્ટેશનનો કરવામાં આવશે ઘેરાવો

  •  નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલો.
  • ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આજે ચીખલી પોલીસ સ્ટેશનનો કરવામાં આવશે ઘેરાવો.
  • વિરોધ પ્રદર્શન કરે એ પહેલાં જ ખેરગામ તાલુકા કોંગ્રેસના અનેક સભ્યોને પોલીસે કર્યા ડિટેન.
  • આદિવાસી નેતા પંકજ પટેલને પણ પોલીસે કર્યા ડિટેન.
  • ગત રોજ મૃતક રવિના ભાઈએ ધરણા કારનારાઓથી ફાડયો હતો છેડો
  • ત્યાર બાદ પણ ધરણા કાર્યક્રમ કરવાની તૈયારી દર્શાવતા પોલીસે આદિવાસી નેતાઓને કર્યા ડિટેન

07:46 September 20

કચ્છ : મુન્દ્રા પોર્ટ હેરોઈન મામલો , હેરોઈનનો જથ્થો 9000 કરોડ પાર જવાની શક્યતાઓ

  • કચ્છ : મુન્દ્રા પોર્ટ હેરોઈન મામલો
  • હેરોઈનનો જથ્થો 9000 કરોડ પાર જવાની શક્યતાઓ
  • હેરોઈન પ્રકરણની ગંભીરતા જોઈ NIA જોડાઈ શકે છે તપાસમાં
  • ટેલકમ પાઉડરની આડમાં હેરોઈન  ઘુસાડવામાં નથી આવ્યું પરંતુ આ પાઉડર જ હેરોઈન છે: સૂત્રો
  • આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી હેરોઈનની હેરાફેરીનું પ્રકરણ બની રહેશે
  • સ્થાનિકેથી મીડિયાને કોઈ સતાવાર માહિતી નથી અપાતી
  • હજુ પણ અન્ય કન્ટેનરોની તપાસ કરવામાં આવશે તેવી શક્યતાઓ

07:35 September 20

સીએમ યોગી આદિત્યનાથ આજે ગાઝીપુરની મુલાકાત લેશે, ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે

  • સીએમ યોગી આદિત્યનાથ આજે ગાઝીપુરની મુલાકાત લેશે, ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે


 

07:23 September 20

મહારાષ્ટ્ર: ભાજપના નેતા કિરીટ સોમૈયાની સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પરથી અટકાયત કરાઇ

  • મહારાષ્ટ્ર: ભાજપના નેતા કિરીટ સોમૈયાની સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પરથી અટકાયત કરાઇ


 

07:01 September 20

ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે

  • ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે

06:46 September 20

પણજી: ગોવામાં તમામ પ્રવાસન પ્રવૃત્તિઓ આજથી ફરી શરૂ થશે

  • પણજી: ગોવામાં તમામ પ્રવાસન પ્રવૃત્તિઓ આજથી ફરી શરૂ થશે


 

06:23 September 20

Breaking News : કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ

  • CSK vs MI : ધોનીની કેપ્ટનશીપનો દબદબો યથાવત, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને આપ્યો પરાજય
Last Updated : Sep 20, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.