ETV Bharat / bharat

Breaking News: અભિનેતા અક્ષય કુમારની માતાની તબિયત થઇ ખરાબ

author img

By

Published : Sep 6, 2021, 6:24 AM IST

Updated : Sep 6, 2021, 6:09 PM IST

Breaking News
Breaking News

18:07 September 06

લંડનથી ફિલ્મનું શૂટિંગ છોડી દેશ આવ્યો પાછો

અભિનેતા અક્ષય કુમારની માતાની તબિયત થઇ ખરાબ  

લંડનથી ફિલ્મનું શૂટિંગ છોડી દેશ આવ્યો પાછો 

મુંબઇની હીરાનંદાની હૉસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

17:12 September 06

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જાહેર

ગાંધીનગર કોર્પોરેશન, 45 બેઠકો પર ચૂંટણી યોજાશે

13 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડાશે  

ઉમેદવારીપત્ર 18 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે  

ઉમેદવારીપત્રની ચકાસણી 20 સપ્ટેમ્બરે યોજાશે  

ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તારીખ 30 સપ્ટેમ્બર

 3 ઑક્ટોબરના રોજ મતદાન દિવસ

મતગણતરી 5 ઑક્ટોબરના રોજ કરાશે

પરીણામ 8મી ઑક્ટોબરના જાહેર કરાશે

મતદાન મથક પર કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે  

કોરોનાની બીજી લહેર દરમિયાન ચૂંટણી મોકૂફ કરવામાં આવ્યું હતું

16:22 September 06

કોર્ટે નદીને દુષિત કરનારા સ્થળોની તપાસ કરવા પર્યાવરણમિત્રને સોંપી હતી જવાબદારી

સાબરમતી દુષિત કરવાને લઇ કોર્ટે લીધેલી સુઓમોટો  

કોર્ટે નદીને દુષિત કરનારા  સ્થળોની તપાસ કરવા પર્યાવરણમિત્રને સોંપી હતી જવાબદારી  

કમિટીએ સ્થળની લીધી તપાસ  

સ્થિતિ ખૂબ ગંભીર - પર્યાવરણ મિત્ર

13:55 September 06

શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા મુખ્યપ્રધાન રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયા

  • શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા મુખ્યપ્રધાન રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયા

13:54 September 06

અમદાવાદ: પુરવઠા વિભાગમાં ગરીબોને મળવા પાત્ર અનાજ ખોટી રીતે પચાવી પાડનારાઓ સામે હાઇકોર્ટની લાલ આંખ

  • અમદાવાદ: પુરવઠા વિભાગમાં ગરીબોને મળવા પાત્ર અનાજ ખોટી રીતે પચાવી પાડનારાઓ સામે હાઇકોર્ટની લાલ આંખ
  • ભૂતિયા લાઇસન્સ બનાવી ખોટી રીતે સસ્તા અનાજ પચાવવા સામે યોગ્ય પગલાં લેવા કરાઈ સુનાવણી
  • આ સામે સરકાર શું પગલાં લેશે તેનો જવાબ 10 દિવસમાં રજુ કરવા કોર્ટનો આદેશ

13:53 September 06

અમદાવાદ: સોલા સિવિલમાંથી ગુમ થયેલ એક દિવસની બાળકીનો મામલો

  • અમદાવાદ: સોલા સિવિલમાંથી ગુમ થયેલ એક દિવસની બાળકીનો મામલો
  • ઘટનાને 96 કલાક કરતા પણ થયો વધુ સમય
  • સોલા પોલીસ બાદ હાલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
  • સોલા પોલીસે 70 સભ્યોની બનાવી હતી ટિમ
  • અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે બનાવી 4 અલગ અલગ ટિમો
  • ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટિમો બનાવી તપાસ કરાઈ શરૂ
  • સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે પૂછપરછ
  • સોલા સિવિલ વિસ્તારના આસપાસના CCTV કેમેરા કરવામાં આવી છે ચેક
  • શંકાસ્પદ દેખાઈ આવેલી મહિલાને લઈ આસપાસના CCTV કેમેરા થઈ રહ્યા છે ચેક

13:13 September 06

જૂનાગઢમાં ગત રાત્રે મધુરમ વિસ્તારમાં વકીલની હત્યા

  • જૂનાગઢમાં ગત રાત્રે મધુરમ વિસ્તારમાં વકીલની હત્યા
  • નિલેશ દાફડા નામના વકીલની તીક્ષ્ણ હથિયારો વડે કરવામાં આવી હત્યા
  • હત્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી હત્યારા સુધી પહોંચવા હાથ ધરી કવાયત
  • વકીલ ની ત્યા તેમના પરિચિતે કરી હોવાની શંકાને આધારે પોલીસે હાથ ધરી તપાસ

13:13 September 06

નવસારી: ચીખલી કસ્ટડીયલ ડેથ મામલો

  •  નવસારી: ચીખલી કસ્ટડીયલ ડેથ મામલો
  • બે યુવાનોના અપમૃત્યુ મામલે BTTS નું ઉગ્ર વલણ.
  • યુવાનોને ન્યાય અપાવવા ની માંગ સાથે BTTS ની રેલી.
  • રાનકુવા થી ચીખલી સુધી BTTS એ રેલી યોજી ન્યાય ની કરી માંગ.
  • રેલી દરમિયાન ભારે સૂત્રોચ્ચાર સાથે BTTS એ કરી ન્યાય ની માંગ.

13:11 September 06

સુરત : ઓલપાડ ખાતે યોજાયેલ ભાજપ નમો એપ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનું નિવેદન

  • સુરત : ઓલપાડ ખાતે યોજાયેલ ભાજપ નમો એપ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનું નિવેદન
  • ધારાસભ્ય મુકેશ પટેલએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લીધાં આડેહાથ
  • થોડા દિવસ પહેલા હાર્દિક પટેલ એ ઓલપાડ વિસ્તારમાં કઈ વિકાસ જ નથી થયો નું કહી ધારાસભ્ય મુકેશ પટેલ પર ઉઠાવ્યા હતા સવાલ
  • હાર્દિક પટેલએ ઉઠાવેલા સવાલ નો ધારાસભ્ય મુકેશ પટેલ એ આપ્યો જવાબ
  • મેં ચાર વર્ષની અંદર 117 કરોડ ના ખર્ચે વિકાસના કામો કાર્યો કર્યા છે - મુકેશ પટેલ
  • બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે - મુકેશ પટેલ
  • ઓલપાડ તાલુકો શિક્ષણ નો હબ બન્યો છે- મુકેશ પટેલ
  • એરથાણ ખાતે થોડા દિવસ પહેલા જે આવાસ ધરાશિય થયાએ કોંગ્રેસ એ બનાવ્યા હતા - મુકેશ પટેલ
  • કોંગ્રેસની જેમ સ્ટેજ પર ભાષણ કરવા વાળા નથિ - મુકેશ પટેલ
  • અમે કામ કરવામાં માનીએ છીએ  - મુકેશ પટેલ

12:41 September 06

અમદાવાદમાં સીલ થયેલી શાળાઓ ફરી શરૂ થતાં વિવાદ

  • અમદાવાદમાં સીલ થયેલી શાળાઓ ફરી શરૂ થતાં વિવાદ
  • સીલ થયેલી શાળાઓ ફરી સીલ થવાના એંધાણ
  • શિક્ષણ વીભાગે સીલ થયેલી શાળાઓ ને શો કોઝ નોટિસ ફટકારી
  • કોની પરમિશનથી શાળાઓ શરૂ કરવામાં આવી
  • શાળા પાસે BU પરમીશન છે કે નહીં સહિતના જવાબો માંગવામાં આવ્યા
  • થોડા સમય પૂર્વે અમદાવાદની અંદાજે 40 જેટલી શાળાઓ BU પરમીશનના અભાવે સીલ થઈ હતી
  • રીઝલ્ટ અને એડમિશન પ્રક્રિયાને લઈ એક મહિના બાદ શાળાઓએ જાતે સીલ ખોલીને શાળાઓ તો શરૂ કરી દીધી હતી

12:40 September 06

ગાંધીનગર : રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘની બિન શિક્ષણ કાર્યમાં સમય વધારો પરત ખેંચવા બાબતે રજુઆત

  • ગાંધીનગર : રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘની બિન શિક્ષણ કાર્યમાં સમય વધારો પરત ખેંચવા બાબતે રજુઆત
  • શિક્ષિકા પ્રતિનિધિ મંડળે પ્રાથમિક શિક્ષણ સચિવને કરી રજુઆત
  • શિક્ષણ વિભાગે શિક્ષકોના કાર્યમાં 8 કલાકનો સમય બાબતે વિરોધ દર્શાવ્યો
  • સરકાર નિર્ણય પરત નહિ ખેંચે તો આગામી 10 તારીખે શૈક્ષીક સંઘની બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવશે
  • રાઈટ ટુ એંજ્યુકેશન કાયદામાં પણ બિન શિક્ષણિક કાર્યમાં સમય વધારવાની જોગવાઈ નથી

12:06 September 06

ખેડા: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસને લઈ શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા

  • ખેડા: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસને લઈ  શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા
  • જિલ્લાના ગળતેશ્વર,ઉત્કંઠેશ્વર સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા
  • વહેલી સવારથી જ વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
  • જિલ્લાભરના શિવાલયોમાં દિવસ દરમ્યાન હવન,અન્નકૂટ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

11:57 September 06

રેઝિસ્ટન્સ ફોર્સના પ્રવક્તા અલી મૌસમ નજારીનું ટ્વિટ: પંજશીર હજુ તાલિબાનોના હાથમાં નથી આવ્યું

  • રેઝિસ્ટન્સ ફોર્સના પ્રવક્તા અલી મૌસમ નજારીનું ટ્વિટ: પંજશીર હજુ તાલિબાનોના હાથમાં નથી આવ્યું

11:50 September 06

ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે ફરિયાદ દાખલ

  • ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે અમર્યાદિત શબ્દોના પ્રયોગ કરવાના આરોપમાં ભાજપ નેતાએ રામપુર સિવિલ લાઈન્સ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
  •  આકાશ સકસેનાની ફરિયાદના આધારે પોલીસે કુરૈશી પર રાજદ્રોહની કલમ 124 એ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.


 

11:46 September 06

પંજશીર પર તાલિબાનોએ લહેરાવ્યો ઝંડો, હવે આખું અફઘાનિસ્તાન તાલિબાનોના કબ્જા હેઠળ

  • પંજશીર પર તાલિબાનોએ લહેરાવ્યો ઝંડો, હવે આખું અફઘાનિસ્તાન તાલિબાનોના કબ્જા હેઠળ

11:25 September 06

સુરત : બેફામ આવતી કાર નીચે બે વર્ષની માસૂમ કચડાઈ

  • સુરત : બેફામ આવતી કાર નીચે બે વર્ષની માસૂમ કચડાઈ
  • દીકરીને વ્હીલ નીચે જોઈ માતાનું હૃદય ધ્રુજી ગયું
  • કારચાલક ફરાર
  • 100 નંબર પર જાણ કર્યા બાદ પણ કોઈ યોગ્ય સહકાર મળ્યો ન હતો: દીકરીના પિતા
  • સચિનના કનકપુર-કનસાડ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીની ઘટના
  • દુર્ઘટનામાં બાળકીને પગ અને કમરમાં ઇજા થયા બાદ બચાવ થતા પરિવારને હાશકારો થયો 

11:11 September 06

અમદાવાદ: હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી, 8 થી 14મી સપ્ટેમ્બર સુધી કરવામાં આવી મધ્યમથી ભારે વરસાદની આગાહી

  • અમદાવાદ: હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી
  • બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય
  • 8 થી 14મી સપ્ટેમ્બર સુધી કરવામાં આવી મધ્યમથી ભારે વરસાદની આગાહી
  • 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે - હવામાન
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • હાલ રાજ્યમાં અંદાજે 41 થી 45 ટકા વરસાદની ઘટ
  • વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ઘટ પૂરાય તેવી પૂરતી શકયતા

10:45 September 06

દિલ્હીમાં ભાજપે શરૂ કરી નિ:શુલ્ક તીર્થ યાત્રા

  • દિલ્હીમાં ભાજપે શરૂ કરી નિ:શુલ્ક તીર્થ યાત્રા
  •  બસ દર મહિનાના છેલ્લા સપ્તાહમાં જશ

10:33 September 06

સુરતમાં ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાયા

  • સુરતમાં ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાયા
  • ઉધના મેન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
  • વહેલી સવારથી સહેલું થયો છે ભારે થી અતિ ભારે વરસાદ
  • શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકો ને પડી રહી છે મુશ્કેલી

10:23 September 06

પાટણ: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ સાથે સંયોગ

  • પાટણ: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ સાથે સંયોગ
  • સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા
  • ભકતો પણ વહેલી સવારે શિવાલયો માં ઉમટ્યા
  • શિવલિંગ પર પંચ દ્રવ્યોનો ભકતો દ્વારા કરવામાં આવ્યો અભિષેક
  • ભક્તો શિવલયો માં શિવ ભક્તિ માં બન્યા લિન
  • મહિલાઓએ પીમ્પળના વૃક્ષની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી

10:13 September 06

શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ 58,411 પર ખુલ્યો

  • શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ 58,411 પર ખુલ્યો


 

09:45 September 06

PM મોદીએ હિમાચલમાં 100 ટકા રસીકરણ માટે અભિનંદન પાઠવ્યા

  • PM મોદીએ હિમાચલમાં 100 ટકા રસીકરણ માટે અભિનંદન પાઠવ્યા
  • આજે આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરશે


 

09:31 September 06

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,948 કેસ નોંધાયા

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,948 કેસ નોંધાયા છે, જેમાંથી 26,701 કેરળમાં મળી આવ્યા છે.


 

09:20 September 06

અભિનેત્રી સાયરા બાનુને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

  • અભિનેત્રી સાયરા બાનુને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
  •  28 ઓગસ્ટના રોજ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી


 

09:14 September 06

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની આશંકા વધી

  • ગણેશ ઉત્સવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી
  • મહારાષ્ટ્રમાં 7 જિલ્લા ચિંતાનું કારણ 
  • 7 પશ્ચિમી જિલ્લાને ‘ચિંતાના ક્ષેત્ર’ કહેવામાં આવ્યા

09:06 September 06

PM Modi આજે હિમાચલના આરોગ્યકર્મીઓને કોરોનાની રસીના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

  • PM Modi આજે હિમાચલના આરોગ્યકર્મીઓને કોરોનાની રસીના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

08:57 September 06

છોટાઉદેપુર: નસવાડીમાં વેહલી સવારના 5 વાગ્યાથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ

  •  છોટાઉદેપુર: નસવાડીમાં વેહલી સવારના 5 વાગ્યાથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ
  • નસવાડી , આમરોલી , તણખલા ,કંડવા , આકોના , હરિપુરા ગામ મા ધોધમાર વરસાદ
  • નસવાડી તાલુકામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 372 મીમી એટલે  40.78 ટકા વરસાદ પડ્યો

08:35 September 06

નવસારી : જૂજ ડેમ 85 ટકા ભરાઈ જતા છલકાવાને આરે આવ્યો

નવસારી જિલ્લામાં માટે આવ્યા સારા સમાચાર

જિલ્લાના વાંસદા તાલુકા માટે જીવાદોરી સમાન જૂજ ડેમ 85 ટકા ભરાઈ જતા છલકાવાને આરે આવ્યો

ડેમમાં હાલ 102 ક્યુસેક પાણીની આવક થતાં ડેમ છલોછલ થવાને આરે આવ્યો.

હાલ ડેમની સપાટી ૧૬૫.૩૦ મીટરને પાર

ડેમ ભરાઈ જતા તાલુકાના 29 ગામડાઓને એક વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહેશે

ડેમ ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ.

08:33 September 06

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત આજે મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મુસ્લિમ સમુદાયના વિદ્વાનો સાથે કરશે મુલાકાત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત આજે મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મુસ્લિમ સમુદાયના વિદ્વાનો સાથે કરશે મુલાકાત

08:23 September 06

અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર,પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર

  • અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે
  • જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર

08:20 September 06

સુરત : શહેરના M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેકસિન લીધા બાદ મોત

  • સુરત : શહેરના M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેકસિન લીધા બાદ મોત.
  • ગત 27મી ઓગસ્ટના રોજ વેકસિન મુકાવી હતી.
  • ત્યાર બાદ 9 દિવસથી સતત બીમાર રહેતો.
  • અંતે તબિયત વધુમાં લથળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
  • હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત.
  • પિતાનો આક્ષેપ પુત્રે કૉલેજમાં રસી મુકાવ્યા બાદ સતત બીમાર રહેતો.
  • મોતનું કારણ વેક્સિન છે.

08:19 September 06

દિવાળી પર અયોધ્યામાં સાડા સાત લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે- CM યોગી આદિત્યનાથ

  • દિવાળી પર અયોધ્યામાં સાડા સાત લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે- CM યોગી આદિત્યનાથ

08:10 September 06

મની લોન્ડરિંગ કેસ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ જાહેર

  • મની લોન્ડરિંગ કેસ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ જાહેર
     

07:59 September 06

આસામમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 321 કેસ મળ્યા, વધુ 6 લોકોના મોત

  • આસામમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 321 કેસ મળ્યા, વધુ 6 લોકોના મોત 

07:28 September 06

અહમદ મસૂદ પંજશીરમાં યુદ્ધ રોકવા માટે તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર

  • અહમદ મસૂદ પંજશીરમાં યુદ્ધ રોકવા માટે તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર 

07:25 September 06

કાબુલમાં UN મહાસચિવ માર્ટીન ગ્રિફિથને મળ્યા તાલિબાનના મુલ્લા બરાદર

  • કાબુલમાં UN મહાસચિવ માર્ટીન ગ્રિફિથને મળ્યા તાલિબાનના મુલ્લા બરાદર

07:20 September 06

યુપીના ફિરોઝાબાદમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવના 105 નવા કેસ નોંધાયા

  • યુપીના ફિરોઝાબાદમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવના 105 નવા કેસ નોંધાયા


 

07:09 September 06

G20: રોમમાં UK, બ્રાઝીલ અને ઈટાલીના આરોગ્ય પ્રધાનને મળ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા

  • G20: રોમમાં UK, બ્રાઝીલ અને ઈટાલીના આરોગ્ય પ્રધાનને મળ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા

06:24 September 06

હરિયાણામાં 20 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું, કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ દુકાનો ખુલશે

  • હરિયાણામાં 20 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું, કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ દુકાનો ખુલશે

06:24 September 06

પંજશીરના પોલીસ હેડક્વોર્ટર પર કબજો કર્યાનો તાલિબાને કર્યો દાવો

  • પંજશીરના પોલીસ હેડક્વોર્ટર પર કબજો કર્યાનો તાલિબાને કર્યો દાવો

06:21 September 06

Breaking News : લંડનથી ફિલ્મનું શૂટિંગ છોડી દેશ આવ્યો પાછો

 જનતાને મોટી રાહત, કેન્દ્ર સરકારે સુગર-બીપી સહિતની 39 બીમારીઓની દવાઓ સસ્તી કરી

Last Updated : Sep 6, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.