તેલંગણાઃ પોલીસે ગુમ થયેલાં બાળકોને શોધવા માટે 'ઑપરેશન સ્માઈલ' શરુ કર્યુ હતું. જેમાં પોલીસે 3600 બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સમગ્ર મામલે IG સ્વાતિએ જણાવ્યું હતું કે, "ગુમ થયેલા બાળકોને શોધવા માટે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 'ઑપરેશન સ્માઈલ' VI શરુ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા 2923 છોકરા અને 677 છોકરીઓને બચાવવામાં આવ્યાં છે."
વઘુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, "આ સિવાય વિવિધ કલમો હેઠળ 411 કેસ પણ નોંધાયા છે."