ETV Bharat / bharat

સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની બેઠક, ચૂંટણીની રણનીતિ પર ખાસ ચર્ચા

author img

By

Published : Sep 12, 2019, 3:25 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં પાર્ટી મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની આજે દિલ્હીમાં બેઠક થઈ રહી છે.

twitter

આ બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટની, અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત તથા છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ તથા પાર્ટીના પ્રદેશ પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને ધારાસભ્ય કક્ષાના નેતાઓ અહીં આ બેઠકમાં હાજર રહ્યા છે.

આ બેઠકમાં મહાત્મા ગાંધીની 150મી જયંતિને લઈ કરવામા આવનારા કાર્યક્રમો, સદસ્યતા અભિયાનો, પાર્ટી કાર્યકર્તા માટે પ્રશિક્ષણ કાર્યક્રમો સાથે અલગ અલગ રાજકીય મુદ્દાઓને લઈ મંથન થઈ રહ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી વિશે ખાસ ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ આ તેમની પ્રથમ બેઠક છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.