ETV Bharat / bharat

માફી નહીં માગુ, જો એ સાચું હોય તો પછી આ શું છે!

author img

By

Published : Dec 13, 2019, 3:15 PM IST

નવી દિલ્હી: ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા એક નિવેદનને લઈ શુક્રવારે સંસદમાં ભાજપની મહિલા સાંસદોએ રાહુલ ગાંધી પાસે માફી માગવાની જીદ પકડી હોબાળો મચાવ્યો હતો, ત્યાર બાદ સંસદની કાર્યવાહી અનિશ્વિત કાળ માટે સ્થગિત કરવામાં આવી હતી.

rahul gandhi clerification
rahul gandhi clerification

હકીકતમાં જોઈએ તો, ઝારખંડના ગોડ્ડામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, પણ આજ કાલ આપણે જ્યાં પણ જોઈએ ત્યાં દેખાઈ છે રેપ ઈન ઈન્ડિયા. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના ધારાસભ્યએ પેહલા દુષ્કર્મ કર્યું અને બાદમાં તે પીડિતા મોતને હવાલે થઈ ગઈ પણ મોદીએ એક શબ્દ ન કહ્યો. જણાવી દઈએ કે, લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ શુક્રવારના રોજ રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો થયો હતો.

  • Modi should apologise.

    1. For burning the North East.

    2. For destroying India’s economy.

    3. For this speech, a clip of which I'm attaching. pic.twitter.com/KgPU8dpmrE

    — Rahul Gandhi (@RahulGandhi) December 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • मोदीजी,

    देश में फैली अराजकता से ध्यान बाँटने के लिए आप खुद ही संसद नही चलने दे रहे

    जान लें, देश की बेटियाँ आए दिन की रेप व मनमानी के ख़िलाफ़ निर्णायक कार्यवाही चाहती हैं।

    रेप इन इंडिया मंज़ूर नही।

    और इस बारे खुद का ब्यान भी सुनिए⬇️

    अगर यह सही नही, तो पहले खुद माफ़ी माँगिए। pic.twitter.com/YvZYDB0dgr

    — Randeep Singh Surjewala (@rssurjewala) December 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંસદમાં થયેલા આ હોબાળા બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પોતાના ટ્વીટર પર વડાપ્રધાન મોદીનો એક જૂનો વીડિયો શેર કરી વડાપ્રધાન મોદીએ આપેલા નિવેદનને યાદ કરાવ્યું હતું.

તે બાદમાં થોડા સમય પછી રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદીના આ ભાષણને પોતાના ટ્વીટરમાં શેર કર્યો હતો.

રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી માગવાનો ધરાર ઈન્કાર કરી દીધો છે.

Intro:Body:

માફી નહીં માગુ, જો એ સાચું હોય તો પછી આ શું છે !

નવી દિલ્હી: ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા એક નિવેદનને લઈ આજે સંસદમાં ભાજપની મહિલા સાંસદોએ રાહુલ ગાંધી પાસે માફી માગવાની જીદ પકડી હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ સંસદની કાર્યવાહી અનિશ્વિત કાળ માટે સ્થગિત કરવામાં આવી હતી.

હકીકતમાં જોઈએ તો, ઝારખંડના ગોડ્ડામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, પણ આજ કાલ આપણે જ્યાં પણ જોઈએ ત્યાં દેખાઈ છે રેપ ઈન ઈન્ડિયા. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના ધારાસભ્યએ પેહલા દુષ્કર્મ કર્યું અને બાદમાં તે પીડિતા મોતને હવાલે થઈ ગઈ પણ મોદીએ એક શબ્દ ન કહ્યો. જણાવી દઈએ કે, લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ શુક્રવારના રોજ રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો થયો હતો.

સંસદમાં થયેલા આ હોબાળા બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પોતાની ટ્વીટર પર વડાપ્રધાન મોદીનો એક જૂનો વીડિયો શેર કરી વડાપ્રધાન મોદીએ આપેલા નિવેદનને યાદ કરાવ્યું હતું. 

બાદમાં થોડા સમય પછી રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદીના આ ભાષણને પોતાના ટ્વીટરમાં શેર કર્યો હતો. 

રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી માગવાનો ધરાર ઈન્કાર કરી દીધો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.