ETV Bharat / bharat

ઋષિ કપુરના હાલચાલ જાણવા ન્યુયોર્ક પહોંચ્યા આમિર ખાન

author img

By

Published : Feb 24, 2019, 9:38 AM IST

fbf

ન્યુઝ ડેસ્કઃ હાલ એક્ટર ઋષિ કપુર પોતાની પત્નિ નીતુ સાથે ન્યુયોર્કમાં કોઈ બિમારીની સારવાર કરાવી રહ્યાં છે. નીતુ કપૂર સમયાંતરે પતિ ઋષિ કપૂર જોડે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે એક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યોછે.

બોલીવુડ મિ.પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા એક્ટર આમિર ખામ ઋષિ કપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા હતાં. નીતુ કપૂર આમીરના આ વ્યવહારને જોઈ ભાવુક થઈ ગયા હતાં અને તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક એક ફોટો શેર કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું, " જરૂરી નથી કે કોઈ તમારી સાથે વધારે સમય વિતાવે પરંતુ જરૂરી એ છે કે તે વ્યક્તિ થોડા સમયમાં કેટલો પ્રેમ આપે છે. આમિરે હંમેશા અમને સન્માન આપ્યું છે. તેમજ આમિરે હંમેશા અમારા સારા નરસા સમયમાં સાથ આપ્યો છે. તે ખરેખર એક સુપરસ્ટાર છે."

આ અગાઉ ઋષિ કપુરને મળવા પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને અનુપમ ખેર સહિત અનેક બોલીવુડ સ્ટાર ન્યુયોર્ક પહોંચ્યા હતાં.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.