ETV Bharat / bharat

સોનિયા પોતાના બાળકને પ્લે સ્કુલ મોકલે: નકવી

author img

By

Published : Feb 10, 2020, 2:32 AM IST

naqvi-attack-on-rahul-gandhi-statement-over-pm-modi
કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદન પ્રતિક્રિયા આપી

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદન પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીએ તેના દિકરા રાહુલ ગાંધીને રાજનીતિના બાલમંદિરમાં મુકવો જોઈએ.

મધ્ય પ્રદેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે રાહુલ ગાંધીએ બુધવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનની પ્રતિક્રિયા આપતા લઘુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, સોનિયા ગાંધીએ રાહુલને રાજનીતિના બાલમંદિરમાં મુકીવો જોઈએ. રાહુલ હજૂ બાળક છે. તેનામાં વાત કરવાની આવડત નથી. તેનામાં ભાષાકીય જ્ઞાનની ઉણપ છે.

દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બુધવારે રાહુલ ગાંધીએ એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે, જો બે રોજગારી ઘટાડવા પગલા ન લીધા તો, છ સાત મહિના બાદ દેશના યુવાનો તેમને ડંડાથી મારશે.

શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને ગેરમાર્ગે દોર્યા

ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન નકવીએ નાગરિકતા સંશોધન કાયદા(CAA)નો વિરોધ કરવાવાળા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધમાં બેઠેલા લધુમતિ સમાજ પર મને દયા આવે છે. કેમ કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

ગેરમાર્ગે દોરાયેલા લોકોએ સાચી હકીકત જાણવાની જરૂર છે

મુખ્તાર અબ્બાસ નકવીએ સ્પષ્ટ કર્યું કે, સરકારે CAAના વિરોધમાં બેસવા કહ્યું નથી, સરકાર તેમને ત્યાંથી હટી જવા પણ દબાણ નહીં કરે, પણ એક વાત જાણી લો, કેટલાક લોકોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે. શાહીન બાગમાં બેઠેલા પ્રદર્શનકારીઓને આ ગેરમાર્ગે દોરનાર લોકોની સંગતમાંથી બહાર આવવું પડશે.

તેમણે એ પણ ઉમેર્યું હતું કે, દરેક લઘુમતિ સમુદાયનો માણસ ભારતનો નાગરિક છે, તેની નાગરિકતા પર કોઈ આંચ નહીં આવે.

Intro:Body:

केंद्रीय मंत्री मुख्तार अब्बास नकवी ने कांग्रेस नेता राहुल गांधी के 'डंडे' वाले विवादास्पद बयान पर पलवटार करते हुए कहा कि सोनिया गांधी को अपने बेटे को राजनीतिक 'प्ले स्कूल' भेजना चाहिए. जानें विस्तार से...



इंदौर : प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ राहुल गांधी के विवादास्पद बयान पर केंद्रीय अल्पसंख्यक कार्य मंत्री मुख्तार अब्बास नकवी ने रविवार को तंज कसा. उन्होंने कांग्रेस अध्यक्ष सोनिया गांधी को सलाह दी कि उन्हें अपने बेटे राहुल गांधी को राजनीतिक 'प्ले स्कूल' में भेजना चाहिए, ताकि वह शालीनता और भाषा का संस्कार सीख सकें.





दरअसल, राहुल ने बुधवार को दिल्ली में एक चुनावी रैली के दौरान पीएम मोदी पर निशाना साधते हुए कहा था कि अगर बेरोजगारी की समस्या का समाधान नहीं किया, तो अगले छः से आठ महीने में युवा उसे डंडा मारेंगे.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.