ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેનાએ 2 આંતકી ઠાર માર્ય, 1 જવાન શહીદ

author img

By

Published : Jun 23, 2020, 8:38 AM IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેનાએ 2 આંતકીઓને ઠાર માર્યા છે. જ્યારે CRPFનો એક જવાન શહીદ થયો છે.

etv bharat
etv bharat

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેનાએ 2 આંતકીઓને ઠાર માર્યા છે. જ્યારે CRPFનો એક જવાન શહીદ થયો છે.

હાલમાં સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકી પાસેથી સુરક્ષાદળોએ 2 AK-47 રાઈફલ જપ્ત કરી છે. આ પહેલાં સોમવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.