ETV Bharat / bharat

પુત્રના સમર્થનમાં કૈલાશ વિજયવર્ગીય, નિગમ અધિકારીની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

author img

By

Published : Jul 1, 2019, 2:37 PM IST

નવી દિલ્હીઃ નિગમના અધિકારી સાથે મારઝૂડ કરવાના મામલામાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજવર્ગીયને જામીન મળી ગયા છે. જે બાદ ભાજપના રાષ્ટ્રીય મહાસવિચ અને આકાશના પિતા વિજયવર્ગીયએ નિગમના અધિકારીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.

સ્પોટ ફોટો

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ મુદ્દાને બંને પક્ષોએ અપરિપક્વતા દર્શાવી છે. કૈલાશ વિજયવર્ગીયને લાગે છે કે, નિગમના અધિકારી અને આકાશ બંને કાચા ખેલાડી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દો ન હતો, જેને મોટો બનાવી દેવામાં આવ્યો.

kailash
ANI ટ્વીટ

ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, અધિકારીઓ અંહકારી ન હોવા જોઈએ. જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. આ એક કાઉન્સિલર, મેયર અને વિભાગ પ્રધાન રહી ચુક્યા છે. તેમણે વરસાદ દરમિયાન કોઈ પણ આવાસના મકાનને ધ્વસ્ત નથી કર્યું.

kailash
ANI ટ્વીટ

તેમણે કહ્યું કે, જો ઈમારતને ધ્વસ્ત કરવામાં આવી રહી છે. જે રહેવાસીઓ માટે ધર્મશાળામાં રેહવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કાર્યવાહી દરમિયાન મહિલા સ્ટાફ અને મહિલા પોલીસ પણ હોવી જોઈતી હતી, પંરતુ આવું થયું જ નથી, હવે ફરીથી આવું ન થવું જોઈએ.

તમને જણાવી દઈ કે, છેલ્લા દિવસોમાં કૈલાશ વિજયવર્ગીયના પુત્રને જામીન મળી ગયા છે, જે બાદ ભાજપના નેતાઓ ઉજવણી કરી હતી. હબાળાની વચ્ચે લોકોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ આકાશના જેલમાંથી છુટવા પર કરવામાં આવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat news/kailash vijayvargiya supported akash vijayvargiya in indore 1/na20190701111303517



बेटे के समर्थन में आए कैलाश विजयवर्गीय, कहा  आकाश और अधिकारी हैं कच्चे खिलाड़ी



नई दिल्ली/इंदौर: निगम अधिकारी से मारपीट के मामले में बीजेपी विधायक आकाश विजवर्गीय की जेल से रिहाई हो गयी है. जिसके बाद बीजेपी के राष्ट्रीय महासचिव और उनके पिता कैलाश विजयवर्गीय ने निगम की कार्रवाई पर सवाल खड़े कर दिये हैं.



कैलाश विजयवर्गीय ने कहा कि यह दुर्भाग्यपूर्ण है और इस मुद्दे को दोनों पक्षों ने अपरिपक्वता दिखाई. कैलाश विजयवर्गीय को लगता है कि निगम कमिश्नर और आकाश दोनों कच्चे खिलाड़ी हैं. उन्होंने कहा कि यह बड़ा मुद्दा नहीं था, इसे बड़ा बना दिया गया.





बीजेपी के वरिष्ठ नेता कैलाश विजयवर्गीय ने कहा है कि अधिकारियों को अंहकारी नहीं होना चाहिए, जनप्रतिनिधियों से बात करनी चाहिेए.कैलाश विजयवर्गीय ने कहा कि वह एक पार्षद, मेयर और विभाग मंत्री रहे चुके हैं. उन्होंने बारिश के दौरान किसी भी आवासीय भवन को ध्वस्त नहीं किया.



उन्होंने कहा कि यदि किसी इमारत को वैसे भी ध्वस्त किया जा रहा है, तो निवासियों के लिए एक 'धर्मशाला' में रहने की व्यवस्था की जाती है. कार्रवाई के दौरान मौके पर महिला स्टाफ और महिला पुलिस होनी चाहिए थी. लेकिन ऐसा नहीं हुआ. अब दोबारा ऐसा नहीं होना चाहिए.



बता दें, बीते दिन ही कैलाश विजयवर्गीय के बेटे को रिहा किया गया है, जिसके बाद पार्टी नेताओं ने जशन भी मनाया. काफी हंगामें के बीच लोगों ने पांच राउंड फायरिंग भी आकाश के बाहर आने की खुशी में की थी.

___________





https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat news/kailash vijayvargiya supported akash vijayvargiya in indore 1/na20190701111303517





kailash vijayvargiya supported akash vijayvargiya in indore 



kailash vijayvargiya, akash vijayvargiya, indore, Madhya Pradesh, GujaratiNews

  



પુત્રના સમર્થનમાં કૈલાશ વિજયવર્ગીય કહ્યું, આકાશ અને અધિકારી કાચા ખેલાડી



નવી દિલ્હી: નિગમના અધિકારી સાથે મારઝૂટ કરવાના મામલામાં ભાજપના ધારાસભ્ય વિજવર્ગીયની જેલમાંથી જામીન મળી ગયા છે. જે બાદ ભાદપના રાષ્ટ્રીય મહાસવિચ અને આકાશના પિતા વિજયવર્ગીયએ નિગમના અધિકારીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. 



કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ મુદ્દાને બંને પક્ષોએ અપરિપકતા દેખાડી છે. કૈલાશ વિજયવર્ગીયને લાગે છે કે, નિગમના અધિકારી અને આકાશ બંને કાચા ખેલાડી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દો નહતો. જેને મોટો બનાવી દેવામાં આવ્યો. 



ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, અધિકારીઓએ અંહકારી નહોવા જોઈએ. જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, આ એક કાઉન્સિલર, મેયર અને વિભાગ પ્રધાન રહી ચૂંક્યા છે. તેમણે વરસાદ દરમિયાન કોઈ પણ આવાસના મકાનને ધ્વસ્ત નથી કર્યું. 



તેમણે કહ્યું કે, જો ઈમારતને ધ્વસ્ત કરવામાં આવી રહી છે. જે રહેવાસીઓ માટે ધર્મશાળામાં રેહવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કાર્યવાહી દરમિયાન મહિલા સ્ટાફ અને મહિલા પોલીસ પણ હોવી જોઈતી હતી, પંરતુ આવું થયું જ નથી, હવે ફરીથી આવું ન થવું જોઈએ. 



તમને જણાવી દઈ કે, છેલ્લા દિવસોમાં કૈલાશ વિજયવર્ગીયના પુત્રને જામીન મળી ગયા છે, જે બાદ ભાજપના નેતાઓ ઉજવણી કરી હતી. હબાળાની વચ્ચે લોકોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ આકાશના જેલમાંથી છુટવા પર કરવામાં આવી હતી. 





 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.