ETV Bharat / bharat

નિર્ભયા કેસ : ન્યાય મેળવવામાં વિલંબ થઈ શકે પરંતુ અંતે જીત ન્યાયની જ થાય છે

author img

By

Published : Mar 19, 2020, 11:32 PM IST

Updated : Mar 20, 2020, 1:51 AM IST

23 વર્ષની પેરામેડીકલની વિદ્યાર્થીની પર દિલ્હીમાં ચાલુ બસમાં ગેંગરેપની ઘટનાના સાત વર્ષ બાદ હવે આખરે તિહાર જેલમાં આ દોષિતોને ફાંસી આપવામાં આવશે. લાંબા સમયથી જે ન્યાયની રાહ જોવાઈ રહી હતી તેનો આખરે અંત આવશે અને દેશ ફાંસીની સજાનો સાક્ષી બનશે

Nirbhya case
Nirbhya case

નવી દિલ્હી :નિર્ભયા ગેંગરેપની ચકચારી ઘટનાએ દેશના લોકોના અંતરઆત્માને હલાવી નાખ્યો હતો અને ત્યાર બાદ દેશભરમાં ન્યાયની માંગ સાથે તેમજ આવી ક્રુરતા આચરનાર દોષિતો સામે કડક પગલાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

ન્યાય મેળવવામાં વિલંબ થઈ શકે પરંતુ અંતે જીત ન્યાયની જ થાય છે

ઝડપી ન્યાયની માંગ વચ્ચે પણ દોષિતોએ કાયદાકીય છટકબારીનો લાભ લઇને આ કેસને સાત વર્ષ સુધી ખેંચ્યો.ચારેય દોષિતોને આખરે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવશે અને તમામ અવરોધો અને છીંડાઓ સામે આપણી ન્યાય અને વ્યવસ્થાની જીત થશે.

હવે ખરા અર્થમાં નિર્ભયાના આત્માને શાંતિ મળશે.

Last Updated : Mar 20, 2020, 1:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.