ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને કર્યુ સીઝ ફાયરનું ઉલ્લંઘન, એક સૈન્ય અધિકારી શહીદ

author img

By

Published : Sep 2, 2020, 11:51 AM IST

સીઝ ફાયરનું ઉલ્લંઘન
સીઝ ફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાને એક વખત ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનામાં એક સૈન્ય અધિકારી શહીદ થયા છે.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન એક સૈન્ય અધિકારી શહીદ થયો છે.

LOC પર તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ ભારતીય સેનાના JCO શહીદ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.