ETV Bharat / bharat

ભારત અમેરિકાના 6 ઉપગ્રહો સહીત 4 દેશના સેટેલાઇટ લોન્ચ કરશે

author img

By

Published : Dec 10, 2019, 12:24 PM IST

શ્રીહરિકોટા: આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ISROએ બુધવારના રોજ એક સાથે 4 દેશના 9 ઉપગ્રહોને લોન્ચ કરશે. આ અભિયાન હેઠળ ભારતની અંતરિક્ષના વિસ્તારમાં એક તાકતવર સેટેલાઇટ લોન્ચ કરશે.

ભારત અમેરિકાના 6 ઉપગ્રહો સહીત 4 દેશના સેટેલાઇટ લોન્ચ કરશે
ભારત અમેરિકાના 6 ઉપગ્રહો સહીત 4 દેશના સેટેલાઇટ લોન્ચ કરશે

જેનાથી ભારતીય રડાર વ્યવસ્થાને મજબૂતી મળશે. તેને પૃથ્વીથી 576 કીમી ઉપર સ્થાપિત કરવામાં આવશે.

ISRO આ અભિયાનમાં બીજા દેશના વ્યાવસાયિક ઉપગ્રહોની સાથે રડાર ઇમેજિંગ અર્થ ઓબ્જર્વેશન ઉપહગ્રહને લોન્ચ કરશે. તેમાં 6 ઉપગ્રહ અમેરિકાના છે.

રિસૈટ-2 BR 1 નું વજન ઓછામાં ઓછુ 628 કીલોગ્રામ છે. જેને 576 કિલોમીટર વિસ્તારમાં 37 ડિગ્રી પર સ્થાપિત કરવામાં આવશે.

લોન્ચ યાન PSLV- C48 9 અન્ય વ્યાવસાયિક ઉપગ્રહોને પણ લઇ જશે, જેમાં 6 અમેરિકાના, એક-એક ઇઝરાયલ, ઇટલી અને જાપાનના પણ હશે.

ISROના જણાવ્યાં અનુસાર આ વ્યાવસાયિક ઉપગ્રહોને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની સાથે વ્યાવસાયિક કરાર હેઠળ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/bharat/bharat-news/india-to-launch-risat2br1-from-from-sriharikota-andhra-pradesh/na20191210111937815



अमेरिका के 6 उपग्रहों समेत चार देशों के सैटेलाइट का प्रक्षेपण करेगा भारत


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.