પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેટક્ટીમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે.જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
ફેક્ટ્રીમાં બપોરે આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ગભરાઈને જયાં ત્યાં ભાગવા લાગ્યા હતા.
ફાયર બ્રિગેડની ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.