ETV Bharat / bharat

રક્તદાન એ મહાદાન: એક કુતરાએ બીજા કુતરાની જીંદગી બચાવવા રક્તદાન કર્યું હોય તેવો કિસ્સો...

author img

By

Published : Jul 28, 2019, 9:13 AM IST

Updated : Jul 28, 2019, 10:04 AM IST

નરસિંહપુર(મધ્યપ્રદેશ): રક્તદાન કરીને એક માણસે બીજા માણસનો જીવ બચાવ્યો હોવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પણ કોઈ કુતરાએ રક્તદાન કરીને બીજા કુતરાનો જીવ બચાવ્યો હોય એવો કિસ્સો કદાચ પહેલીવાર જોયો કે સાંભળ્યો હશે.

"રક્તદાન એ મહાન દાન" યુક્તિને સાર્થક કરતો શ્વાન

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના રૌંસરા ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જર્મન શેફર્ડ જાતિના જીમી નામના એનીમિક કુતરાના જીવનની રક્ષા કરવા માટે તેની જ જાતિના લિયો નામના કુતરા પાસેથી રક્તદાન કરાવવામાં આવ્યું હતું. આ રક્તદાન બે પશુ ચિકિત્સકની દેખરેખ કરવામાં આવ્યું હતું.

"રક્તદાન એ મહાન દાન" યુક્તિને સાર્થક કરતો શ્વાન

રૌંસરા નિવાસી વંદના જાટવના 6 વર્ષીય જર્મન શેફર્ડ જાતિનો કુતરો છેલ્લા એક મહિનાથી બીમાર હતો. તે ખૂબ કમજોર થઈ ગયો હતો, તેની સારવાર કરતાં પશુ ચિકિત્સકોએ તેને જરૂરી દવાઓ આપીને લોહી ચડાવવાની સલાહ આપી હતી. જો કે, રક્તદાન માટે એ જરૂરી હતું કે, જર્મન શેફર્ડ જાતિના શ્વાનના રક્તથી જ તેને રક્ત આપવામાં આવે.

આ અંગે કોસમખેડા નિવાસી મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘરે ઘણી જાતિના કુતરા પાળે છે. એટલે જ્યારે જર્મન શેફર્ડ જાતિના કુતરાના લોહીની જરૂર હોવાની જાણ થઈ તો તેઓ તરત જ લોહી અપાવવા માટે સહમત થઈ ગયા, અને તેમના ઘરમાં જ બે ખાનગી પશુ ચિકિત્સકની હાજરીમાં રક્તદાન કરાવવામાં આવ્યું હતું.

Intro:नरसिंहपुर में लियो ने रक्तदान कर बचाई जिमी की जान,रौंसरा गांव में दो पशु चिकित्सकों की देखरेख में एक ही नस्ल के कुत्तों का ब्लड डोनेशन।Body:नरसिंहपुर में लियो ने रक्तदान कर बचाई जिमी की जान,रौंसरा गांव में दो पशु चिकित्सकों की देखरेख में एक ही नस्ल के कुत्तों का ब्लड डोनेशन।

नरसिंहपुर। रक्तदान से एक इंसान के दूसरे इंसान की जान बचाने के किस्से तो आपने खूब सुने होंगे लेकिन किसी डॉग से रक्तदान कराकर दूसरे डॉग की जीवन रक्षा कराने का मामला शायद ही कभी देखा-सुना गया हो।

नरसिहपुर से लगे रौंसरा गांव में ऐसा ही कुछ हुआ, जहां जर्मन शेफर्ड नस्ल के जिमी नाम के एनीमिक डॉग की जीवन रक्षा करने उसी नस्ल के लियो नाम के डॉग से रक्तदान कराया गया। यह सब दो निजी पशु चिकित्सकों की देखरेख में किया गया, जिससे अब न केवल रक्तदाता लियो डॉग स्वस्थ है बल्कि जिमी की कमजोरी भी दूर हो रही है।




रौंसरा निवासी वंदना जाटव के 6 वर्षीय जर्मन शेफर्ड नस्ल का डॉग करीब एक माह से बीमार था और वह काफी कमजोर हो गया था।

पशु चिकित्सकों को दिखाया तो उन्होंने आवश्यक दवाइयां तो कीं लेकिन उसे रक्त लगवाने की सलाह दी।

यह भी कहा कि जरूरी नहीं कि जर्मन शेफर्ड नस्ल के डॉग का ही रक्त लगे। वह देशी नस्ल के डॉग का रक्त भी लगवा सकते हैं। इस संबंध में जब कोसमखेड़ा निवासी महेंद्र प्रताप सिंह से चर्चा की गई तो वह अपने घर पाले गए इसी नस्ल के डॉग का रक्त देने के लिए राजी हो गए और डॉग लेकर घर आए। उनके घर में ही दो प्राइवेट डॉक्टरों ने डॉग से रक्तदान कराया।

पशु धन संजीवनी केंद्र के डॉ का कहना है कि ब्लड डोनेट करने वाला डॉग स्वस्थ है

Byte 01- वंदना जाटव

Byte 02 - डॉग डॉक्टर संजयConclusion:यह भी कहा कि जरूरी नहीं कि जर्मन शेफर्ड नस्ल के डॉग का ही रक्त लगे। वह देशी नस्ल के डॉग का रक्त भी लगवा सकते हैं। इस संबंध में जब कोसमखेड़ा निवासी महेंद्र प्रताप सिंह से चर्चा की गई तो वह अपने घर पाले गए इसी नस्ल के डॉग का रक्त देने के लिए राजी हो गए और डॉग लेकर घर आए। उनके घर में ही दो प्राइवेट डॉक्टरों ने डॉग से रक्तदान कराया।
Last Updated : Jul 28, 2019, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.