ETV Bharat / bharat

બજેટ 2020: સંસદમાં આજથી બજેટની શરૂઆત

author img

By

Published : Jan 31, 2020, 9:16 AM IST

સંસદનું બજેટ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં દેશવ્યાપી મુદ્દાઓને લઇ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બજેટ 2020માં કિસાન યોજનાઓમાં 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જેની શરૂઆત સરકારે 2019 ફેબ્રુઆરીથી કરી હતી.

-budget
બજેટ 2020

નવી દિલ્હીઃ આજે બજેટ રજૂ થવાનું છે, ત્યારે 30 જાન્યુઆરીએ સંસદનું બજેટ શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. જેમાં વડા પ્રધાન મોદી, વરિષ્ઠ પ્રધાનો, આનંદ શર્મા અને કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને ટીએમસીના સુદીપ બંદ્યોપધ્યાય ઉપરાંત અન્ય પક્ષોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતાં. જેઓએ બજેટને અનુલક્ષીને મહત્વની ચર્ચાઓ કરી હતી.

આજના બજેટમાં 2020 કિસાન યોજનાઓમાં 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જેની શરૂઆત સરકારે 2019 ફેબ્રુઆરીથી કરી હતી.

સંસદ સત્રની આજથી શરૂઆત થવાની છે, ત્યારે તેના એક દિવસ પહેલા ગુરૂવારે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. જેમાં સરકારના નાગરિકત્વના પગલાઓ, સુધારેલા નાગરિકત્વના કાયદા સહિતના મુદ્દાઓનો વિરોધી પક્ષોએ આક્રમક રીતે રજૂઆતો કરી હતી.

કેન્દ્ર સરકારે આગામી સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ફાળવણીમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. જે લગભગ 60,000 કરોડ રૂપિયા સુધી જોવા મળશે. આ ઘટાડા પાછળનું કારણ યોજનાના અમલીકરણ આવતા અવરોધો ગણાવવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રએ 2019-20માં બજેટ યોજના માટે અંદાજિત 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જે અંતગર્ત પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે.

સરકારે જણાવ્યું છે કે, 2020-21માં આશરે 61,000ની રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. જેનો 2019-20ના બજેટ પરથી અંદાજ મેળવવામાં આવ્યો છે.

નોધનીય છે કે, સરકારે ફેબ્રુઆરી 2019માં વચગાળામાં રજૂ થયેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સરકાર કૃષિ લોન ફાળવણીના લક્ષ્યાંકમાં 10 ટકાનો વધારો કરી શકે છે. ચાલુ વર્ષે 13.5 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવાનો લક્ષ્ય હતો.

મળતી માહિતી પ્રમાણે, સરકારે કૃષિ વીમા યોજનાની રૂપિયા 15,000 કરોડ ફાળણી કરવામાં આવશે. જે ચાલુ વર્ષે 14,000 કરોડ રૂપિયા છે. આ પહેલા ડિસેમ્બર 2019 સુધી 12,135 કરોડ રૂપિયા વહેંચણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બજેટ શરૂ થવાનું છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી, વરિષ્ઠ પ્રધાનો, આનંદ શર્મા અને કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને ટીએમસીના સુદીપ બંદ્યોપધ્યાય ઉપરાંત અન્ય પક્ષોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતાં. તેઓએ નરેન્દ્ર મોદી વિતરણની વિરુદ્ધ સંયુક્ત મોરચો મૂક્યો હતો. કારણ કે, હાલ દેશવ્યાપી આંદોલનો થઈ રહ્યાં છે.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL23
SESSION-MEETING
Govt holds all party meeting ahead of Budget session
         New Delhi, Jan 30 (PTI) The Union government held an all party meeting here on Thursday, a day before Parliament's budget session begins.
         The session comes amid nationwide protests against the government's citizenship measures, including the amended citizenship law, with opposition parties putting up a united front against the Narendra Modi dispensation.
         Prime Minister Modi, senior ministers, Anand Sharma and Ghulam Nabi Azad of the Congress and Sudip Bandyopadhyay of the TMC, besides representatives of other parties, attended the meeting.
         The Budget will be presented on Saturday. PTI KR ASG
RDM
RDM
01301321
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.