ETV Bharat / bharat

ઝારખંડના સેનાના જવાનનું જમ્મુમાં મોત, પત્નીએ પણ કરી આત્મહત્યા

author img

By

Published : Jan 2, 2020, 12:25 PM IST

રાંચી: ઝારખંડ રાજ્યના ચાન્હો પોલિસ વિસ્તારના બડીયા બહેરા ટોલી ગામના રહેવાસી સેનાના જવાનનું બજરંગ ભગત જમ્મૂમાં મોત થયું હતું.1 જાન્યુઆરીના રોજ બજરંગ ભગતનો પાર્થિવ શરીર તેમના ગામમાં લાવવામાં આવ્યો હતો. જે બાદ આ સમાચારથી તેમના પત્નીને આધાત લાગતા તેમણે પણ આત્મહત્યા કરી હતી.

સેનાનો એક જવાન શહિદ, પત્નીએ પણ કરી આત્મહત્યા
સેનાનો એક જવાન શહિદ, પત્નીએ પણ કરી આત્મહત્યા

જવાનના અવસાનના સમાચાર સાંભળીને તેમની પત્નીને આધાત લાગ્યો હતો અને તેમણે કુવામાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. મનીતાના લગ્ન બે વર્ષ આગાઉ બજરંગ સાથે થયા હતા. બજરંગના ઘરમાં એકનો એક પુત્ર હતો. પિતાના નિધન બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. જે બાદ ઘરમાં તેમના માતા અને બજરંગના પત્ની રહેતા હતા. જોકે પતિના મૃત્યુના સમાચાર સાંભળતા તેમણે પણ આત્મહત્યા કરી હતી.

સેનાનો એક જવાન શહિદ, પત્નીએ પણ કરી આત્મહત્યા

પરિવારજનોએ જણાવ્યું કે, 29 ડિસેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યે બજરંગથી તેમની વાત થઇ હતી. સવારે તેમને સમાચાર મળ્યા કે, તેઓનું સુતા-સુતા જ મોત થયું હતું. તેઓ 2012માં આર્મીમાં જોડાયા હતા. ત્યારે પરિવારજનોએ જણાવ્યું કે, છેલ્લી વખત જ્યારે તેમની વાત થઇ હતી. ત્યારે તેઓ સારા હતા અને અચાનક જ તેમના મોતના સમાચાર મળ્યા હતા.

Intro:चान्हो थाना के बड़ैया बहेरा टोली गाँव निवासी सेना के जवान बजरंग भगत की मौत ड्यूटी के दौरान जम्मू में हो गयी,
घटना 29दिसबंर की रात की थी।
1 जनवरी की देर रात बजरंग भगत का पार्थिव शरीर चान्हो स्थित बहेरा टोली गांव पहुंची।
रात में जवान बजरंग की पत्नी मनीता उरांव ने चुपके से घर से निकली औए कुएं में छलांग लगा कर दी अपनी जान।
मनीता की शादी दो बर्ष पुर्व जवान बजरंग के साथ हुयी थी,पत्ति की पार्थिव शरीर देख उसकी मौत की सदमा बर्दाश नहीं कर पायी और कुंवा में छ्लांग लगा कर आत्म हत्या कर ली।
जवान के पाँच बहन है,सभी की शादी हो गयी है,बजरंग एकलौता कमाऊ बेटा था,पिता का देहांत हो गया है,घर में माँ और पत्नी रहती है।
परिजनों ने बताया कि 29दिसबंर की रात में 10 बजे उनकी बजरंग से बातचीत हुई थी, वह बिल्कुल ठीक-ठाक था। सुबह उन्हें वहीं से सूचना मिली कि रात में सोने के दौरान ही विस्तर से गिरने से उसकी मौत हो गयी है।
परिजनों ने बताया कि वह 2012 से आर्मी में गार्ड रेजिमेंट में था। परिजनों को यह समझ में नहीं आ रहा कि जब रात में वह पूरी तरह से ठीक था तो फिर एकाएक उसके साथ इतना बड़ा हादसा कैसे हो गया।
घटना के बाद से ही पत्नी और माँ का रो रो के बुरा हाल था,अौर पत्नी के आत्म हत्या के बाद परिवार में बुढी माँ रह गयी है।
घटना स्थल पर पुलिस पहुँच गयी है,घटना की जाँच कर रही है।Body:NoConclusion:No
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.