ETV Bharat / bharat

ટ્રિપલ તલાક કુપ્રથા હોવા છતા કેટલાક લોકોએ વિરોધ ન કર્યો: અમિત શાહ

author img

By

Published : Aug 18, 2019, 7:51 PM IST

નવી દિલ્હી: કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે ટ્રિપલ તલાક એક ખરાબ પ્રથા હતી. તેમાં કોઈને શંકા નથી. કોઈ પણ કુપ્રથા હોઈ જ્યારે તેને ખતમ કરવામાં આવે તો તેનો વિરોધ નથી થતો પરંતુ તેનું સ્વાગત થાય છે. પરંતુ, ત્રણ તલાક દૂર કરવા એટલો વિરોધ થયો તેના માટે તૃષ્ટિકરણની રાજનીતિ અને તેનો ભાવ જવાબદાર છે.

amit-shah

તેઓએ જણાવ્યું કે, આનાથી માત્ર મુસ્લિમ સમુદાયને લાભ મળશે બીજા કોઈને નહી. એવું એટલા માટે કારણ કે હિંદુ, ઈસાઈ અને જૈન સમુદાય આનાથી ક્યારેય પીડિત થયા નથી. શાહે કહ્યું કે, વોટ બેંકની રાજનીતિના કારણે દેશનું ઘણા પ્રકારે નુકસાન થયું છે. તેઓએ કહ્યું કે, ટ્રિપલ તલાક એક એવું ઉદાહરણ છે. વોટ બેંકની રાજનીતિનું જેના કારણે અનેક વર્ષો સુધી આ કુપ્રથાને ખતમ ન કરવામાં આવી.

ટ્રિપલ તલાક કુપ્રથા હોવા છતા કેટલાક લોકોએ વિરોધ ન કર્યો: અમિત શાહ

વધુમાં જણાવ્યું કે, જે ટ્રિપલ તલાકના પક્ષમાં છે અને જે તેમના વિરોધમાં છે તે બંનેના મનમાં તેને લઈ કોઈ સંશય નથી કે ત્રણ તલાક એક કુપ્રથા છે. આ સર્વવિદિત છે કે ટ્રિપલ તલાક પ્રથા કરોડો મુસ્લિમ મહિલાઓ માટે એક ખરાબ સ્વપન જેવું હતું. તેઓને તેમના અધિકારોથી વંચિત રાખવાની પ્રથા હતી. સંસદમાં કેટલીક પાર્ટીઓએ ટ્રિપલ તલાક વિરુદ્ધ લઇ આવવામાં આવેલ બીલનો વિરોધ કર્યો હતો.

જેમ કે આ પાર્ટિઓના નેતા દિલથી તે માને છે કે આ એક કુપ્રથા છે જેનો અંત થવો જરુરી હતો. છતા આ દળોમાં વિરોધ કરવાનું સાહસ ન હતું. ઉલ્લ્ખનીય છે કે, ભારતની સંસદે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. આ કાયદો 19 સપ્ટેમ્બર 2018થી લાગુ થયો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/amit-shah-address-in-constitution-club/na20190818183848555





ट्रिपल तलाक की बुराई जानकर भी कुछ लोगों में विरोध का साहस नहीं : अमित शाह



ટ્રિપલ તલાકની હાનીને જાણીને પણ અમુક લોકોમાં વિરોધનું સાહસ નથી: અમિત શાહ



नई दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि तीन तलाक की प्रथा एक बुराई थी. इसमें किसी को कोई संदेह नहीं है.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે ત્રણ તલાક એક ખરાબ પ્રથા હતી. તેમાં કોઈને શંકા નથી. કોઈ પણ કુપ્રથા હોઈ જ્યારે તેને ખતમ કરવામાં આવે તો તેનો વિરોધ નથી થતો પરંતુ તેનું સ્વાગત થાય છે. પરંતુ ત્રણ તલાક હટાવવા એટલો વિરોધ થયો તેના માટે તૃષ્ટિકરણની રાજનીતિ અને તેનો ભાવ જવાબદાર છે.





अपने संबोधन में शाह ने आगे कहा कि कोई भी कुप्रथा हो, जब उसे निर्मूल किया जाता है तो उसका विरोध नहीं होता बल्कि उसका स्वागत होता है लेकिन तीन तलाक कुप्रथा को हटाने के खिलाफ इतना विरोध हुआ. इसके लिए तुष्टिकरण की राजनीति, उसका भाव जिम्मेदार है.



उन्होंने कहा कि इससे सिर्फ मुस्लिम समुदाय को लाभ मिलेगा, किसी और को नहीं. ऐसा इसलिए क्योंकि, हिंदु, ईसाई और जैन समुदाय इससे कभी पीड़ित नहीं रहा है.शाह ने कहा कि वोट बैंक की राजनीति के कारण देश का कई प्रकार से काफी नुकसान हुआ है. उन्होंने कहा कि तीन तलाक एक ऐसा ही उदाहरण है कि वोट बैंक की राजनीति के कारण कई वर्षों तक इस कुप्रथा को खत्म नहीं किया गया.

તેઓએ જણાવ્યું કે, આનાથી માત્ર મુસ્લિમ સમુદાયને લાભ મળશે બીજા કોઈને નહી. એવું એટલા માટે કારણ કે હિંદુ,ઈસાઈ અને જૈન સમુદાય આનાથી ક્યારેય પીડિત થયા નથી. શાહે કહ્યું કે, વોટ બેંકની રાજનીતિના કારણે દેશનું ઘણા પ્રકારે નુકસાન થયું છે. તેઓએ કહ્યું કે, ટ્રિપલ તલાક એક એવું ઉદાહરણ છે વોટ બેંકની રાજનીતિનું જેના કારણે અનેક વર્ષો સુધી આ કુપ્રથાને ખતમ ન કરવામાં આવી.





शाह ने कहा, 'जो तीन तलाक के पक्ष में खड़े हैं और जो इसके विरोध में खड़े हैं, उन दोनों के ही मन में इसको लेकर कोई संशय नहीं है कि तीन तलाक एक कुप्रथा है.'अमित शाह ने कहा, 'यह सर्वविदित है कि तीन तलाक प्रथा करोड़ों मुस्लिम महिलाओं के लिए एक दुस्वप्न जैसी थी. उनको अपने अधिकारों से वंचित रखने की प्रथा थी.'शाह ने कहा कि संसद में कुछ पार्टियों ने तीन तलाक के खिलाफ लाए गए बिल का विरोध किया. 



તેઓએ આગળ જણાવ્યું કે, જો ટ્રિપલ તલાકના પક્ષમાં છે અને જે તેમના વિરોધમાં છે તે બંનેના મનમાં આને લઈ કોઈ સંશય નથી કે ત્રણ તલાક એક કુપ્રથા છે. આ સર્વવિદિત છે કે ટ્રિપલ તલાક પ્રથા કરોડો મુસ્લિમ મહિલાઓ માટે એક ખરાબ સ્વપન જેવું હતું. તેઓને તેમના અધિકારોથી વંચિત રાખવાની પ્રથા હતી. સંસદમાં અમુક પાર્ટીયોએ ટ્રિપલ તલાક વિરુદ્ધ લાવવામાં આવેલ બીલનો વિરોધ કર્યો. 



हालांकि, ये पार्टियों के नेता दिल से ये मानते हैं कि ये एक कुप्रथा है, जिसका अंत होना जरूरी था. बकौल शाह इन दलों में विरोध का साहस नहीं था.गौरतलब है कि भारत की संसद ने तीन तलाक के खिलाफ कानून बनाया है. ये कानून 19 सितंबर, 2018 से प्रभावी हुआ है.



જેમ કે આ પાર્ટિયોના નેતા દિલથી તે માને છે કે આ એક કુપ્રથા છે જેનો અંત થવો જરુરી હતો. છતા આ દળોમાં વિરોધ કરવાનું સાહસ ન હતું. ઉલ્લ્ખનીય છે કે, ભારતની સંસદે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. આ કાયદો 19 સપ્ટેમ્બર 2018થી લાગુ થયો છે.





 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.