ETV Bharat / bharat

ટેરર ફંડીંગનો પર્દાફાશ કરતી મધ્ય પ્રદેશ ATS,  5 આરોપીની ધરપકડ

author img

By

Published : Aug 22, 2019, 12:40 PM IST

મધ્યપ્રદેશ: રાજ્યના સતના જિલ્લામાં ફરી એકવાર ટેરર ફંડીંગનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાંથી બલરામ સિંહની 2017માં પણ ટેરર ​​ફંડીંગના કેસમાં ધરપકડ થઇ હતી. પોલીસના જણાવ્યાં અનુસાર પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈના કહેવાથી આતંકવાદીઓ માટે ટેરર ​​ફંડિંગનું કામ કરી રહ્યા હતા.

nm

આ આરોપીઓ સતાનમાંથી અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આરોપીઓ પાસેથી પાસ સ્માર્ટફોન, લેપટોપ અને 17 જેટલા પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. જેના માધ્યમથી આતંકીઓના ફંડ મેનેજર સાથે વાત કરતા હતા. અન્ય સભ્યોને પકડવા માટે પોલીસે ટીમને છત્રપુરા અને અલ્હાબાદમાં મોકલી છે. પકડાયેલા તમામા આરોપીઓને ભોપાલ ATSને સોંપવામાં આવ્યા છે.

Intro:Body:

टेरर फंडिंग केस में पांच आरोपी गिरफ्तार, MP ATS की कार्रवाई



सतना| जिले में एक बार फिर टेरर फंडिंग का नेटवर्क का भंडाफोड़ हुआ है. पुलिस ने पांच आरोपियों को गिरफ्तार किया है. आरोपियों में से बलराम सिंह 2017 में भी टेरर फंडिंग के मामले में भी गिरफ्तार हो चुका है. पुलिस के मुताबिक आरोपी पाकिस्तानी खुफिया एजेंसी आईएसआई के इशारे पर आतंकियों के लिए टेरर फंडिंग का काम कर रहे थे .





बताया जा रहा है कि गिरफ्तार आरोपी सतना में बैठकर कई राज्यों में अपना नेटवर्च चला रहे थे. आरोपियों के पास से स्मार्टफोन, लैपटॉप और 17 पाकिस्तानी नंबर मिले हैं. जिसके माध्यम से आतंकियों के फंड मैनेजर से बात करते थे. गिरोह के अन्य सदस्यों को पकड़ने के लिए पुलिस की टीम छतरपुरा और इलाहाबाद भेजी गई है. गिरफ्तार सभी आरोपियों को भोपाल एटीएस (एंटी टेररिज्म स्क्वाड) को सौंप दिया गया है.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.