ETV Bharat / bharat

તમારું પશુ બીમાર છે કે નહીં, તે તપાસવા માટે જાણો આ સરળ રીત

author img

By

Published : Jul 30, 2022, 2:16 PM IST

તમારું પશુ બીમાર છે કે નહીં, તે તપાસવા માટે જાણો આ સરળ રીત
તમારું પશુ બીમાર છે કે નહીં, તે તપાસવા માટે જાણો આ સરળ રીત

ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર વધી (symptoms of animal sickness)રહ્યો છે. લમ્પીના કારણે અનેક પશુઓ મોતને(Lumpy virus in Gujarat) ભેટ્યાં છે. આવી સ્થિતિમાં, આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ (animal health care) છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારું પશુ બીમાર છે કે નહીં તે કેવી (animal health care signs) રીતે તપાસવુ?

ન્યુઝ ડેસ્ક: મનુષ્યની જેમ પશુઓ પણ અનેક રોગોથી પીડાય છે, પરંતુ તેઓ કહી શકતા (symptoms of animal sickness) નથી. આવી સ્થિતિમાં પશુપાલકોને પશુઓના રોગની જાણ મોડેથી થાય છે જેના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી (animal health care) પડે છે. આ જ કારણ છે કે, નિષ્ણાતો દ્વારા નિયમિતપણે પશુઓની તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી તમે મોટા નુકસાનથી બચી શકો છો.

આ પણ વાંચો: ઉપલેટામાં લમ્પી વાયરસના 50 કરતા વધારે કેસ, વેક્સીનની વ્યવસ્થા અંગે તંત્ર ગયું ખાડે

પશુના વર્તન પર નજર રાખો: તમારું પશુ તે ચાલે છે કે કેમ તે (animal health care signs) તપાસો. જો તેને ચાલવામાં તકલીફ થતી હોય તો સમજવું કે, તમારું પશુ બીમાર છે. પશુઓની પ્રવૃત્તિ દર્શાવે છે કે તેઓ બીમાર નથી. જ્યારે પણ કોઈ (sign of sickness in animals) પશુ ઓછું સક્રિય જોવા મળે, તો સમજી લેવું કે તેને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે. સમય સમય પર પશુઓની તપાસ કરાવવી (lumpy virus in Gujarat) જોઈએ. આ બધાની વચ્ચે, ધ્યાનમાં રાખો કે તેમનું તાપમાન શું છે. તાપમાન તપાસીને તમે સરળતાથી શોધી શકો છો કે, પશુ બીમાર છે કે નહીં.

આ પણ વાંચો: લમ્પી વાઈરસનું ઉગ્ર સ્વરૂપ, હવે આ જિલ્લામાં લીધા પશુઓના ભોગ

શું પશુ યોગ્ય રીતે ખાય છે: જો તમારા પશુએ અચાનક ઓછું ખાવાનું શરૂ (Disease and Symptoms) કરી દીધું હોય, તો તે બીમાર હોઈ શકે છે. તેમજ જો પશુ ખોરાકને સારી રીતે ચાવતું ન હોય અથવા ધીમે ધીમે ચાવતું હોય, તો સમસ્યા થઈ શકે છે. જો તમને આ લક્ષણો પશુઓમાં દેખાય છે, તો તરત જ સારા પશુચિકિત્સક સાથે વાત કરીને પશુઓની સારવાર શરૂ કરી શકાય છે.

લમ્પી વાયરસથી બચવા પશુપાલકોએ શું કરવું જોઈએ - આ વાયરસમાં મરણનું પ્રમાણ 1થી 2 ટકા જ છે. જે પણ પશુમાં આ વાયરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઈસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવી જોઈએ. લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો પશુપાલકો દેશી ઉપચાર તરીકે ઉકાળો પણ આપી શકે છે. આ ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, 10 ગ્રામ મીઠું અને જરૂરીયાત મુજબ ગોળનો ઉપયોગ કરી તે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે. મિનરલ મિક્ચર આપવાથી પણ ઇમ્યુનિટીમાં વધારો થશે. પશુને સારવાર આપતી વખતે હાથ સારી રીતે ધોવા જોઇએ. જેથી બીજા પશુઓમાં ચેપ ફેલાય નહીં. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજના સમયે રાત્રે ધુમાડો કરવામાં આવે જેથી માખી, મચ્છર અને ઉતરડીથી આ રોગને (Lumpy virus vaccine) પ્રસરતો અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.