ETV Bharat / assembly-elections

રાજ્યપાલને નવી સરકારનો પ્રસ્તાવ મૂકીને પાટીલ અને ભુપેન્દ્ર પટેલે દિલ્હીની વાટ પકડી

author img

By

Published : Dec 10, 2022, 5:00 PM IST

ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળની રચનાને(bjp to form new government) લઈને સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલ દિલ્હી(CM Bhupendra Patel C R Paatil leave for Delhi) પહોંચ્યા છે. ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતી ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ (List of Ministers in Bhupendra Patel Government)હતી. જેમાં ભુપેન્દ્ર પટેલ પર નવા મુખ્યપ્રધાનની પસંદગીનો કળશ ઢોળવામાં(Bhupendra Patel Elected Leader Of BJP Legislative)આવ્યો હતો.

રાજ્યપાલને નવી સરકારનો પ્રસ્તાવ મૂકીને પાટીલ અને ભુપેન્દ્ર પટેલે દિલ્હીની વાટ પકડી
amit-shah-cm-bhupendra-patel-cr-paatil-meet-pm-in-delhi-to-form-new-government-cm-bhupendra-patel-c-r-paatil-leave-for-delhi

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી સીટોથી વિજય થયો છે. 156 ધારાસભ્ય વિજય બન્યા છે ત્યારે ભાજપ કમલમ ખાતે વિધાયક દળની બેઠક(bjp to form new government) હતી. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો(Bhupendra Patel Elected Leader Of BJP Legislative) હતો. તમામ ધારાસભ્યોના સમર્થન બાદ ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ(Bhupendra Patel Elected Leader Of BJP Legislative) હતી.

રાજ્યપાલને નવી સરકારનો પ્રસ્તાવ મૂકીને પાટીલ અને ભુપેન્દ્ર પટેલે દિલ્હીની વાટ પકડી

પ્રસ્તાવ બાદ પાટીલ અને સીએમ દિલ્હી પહોંચ્યા: બપોરે બે કલાકની આસપાસ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભાવિ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel Elected Leader Of BJP Legislative)રાજભવનમાં રાજ્યપાલને નવી સરકારનો પ્રસ્તાવ મૂકીને રાજભવનથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રસ્થાન કર્યું (CM Bhupendra Patel C R Paatil leave for Delhi) હતું. તેઓ સીધા દિલ્હી જવા રવાના થયા હતા. નવી સરકારના નવા પ્રધાનો બાબતે દિલ્હી મારફતે ખાસ મનોમંથન થશે અને ત્યારબાદ રવિવારે મોડી રાત્રે અથવા તો રાતના 10 વાગ્યા પછી સત્તાવાર રીતે ફોન કરીને જે તે ભાવીપ્રધાનોને (bjp to form new government) જાણ કરવામાં (CM Bhupendra Patel C R Paatil leave for Delhi) આવશે.

કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં સર્વ સંમતિથી ભુપેન્દ્ર પટેલની નિમણુંક: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે નવી સરકાર રચવા (bjp to form new government) માટે કેન્દ્રીય મહુડી મંડળ દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, બી.એસ. યુદીયુરપ્પા, અને અર્જુન મુંડાની નિમણૂક કરવામાં આવી હતી અને તેમના અધ્યક્ષ સ્થાને હેઠળ જ નિમણૂક કરવામાં આવી(Bhupendra Patel Elected Leader Of BJP Legislative) હતી. જ્યારે બેઠકની અંદર કનુભાઈ દેસાઈએ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રતાપ મૂક્યો હતો અને આ પ્રસ્તાવ મુકાયા બાદ શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી, રમણ પાટકરે ટેકો જાહેર કર્યો (Bhupendra Patel Elected Leader Of BJP Legislative)હતો.

દિલ્હીમાં થશે ચર્ચા: કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થઈ છે અને મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની સર્વ સંમતિ(Bhupendra Patel Elected Leader Of BJP Legislative) થઈ છે. રાજ્યપાલને નવી સરકારની પ્રસ્તાવ મૂકીને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ભાવિ મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ દિલ્હી જવા દેવાના થયા છે. મહત્વની વાત કરવામાં આવે તો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજાશે અને પ્રધાન મંડળ નક્કી કરવામાં(List of Ministers in Bhupendra Patel Government) આવશે.

તમામ પ્રધાનોના એક સાથે શપથ: સોમવારે 12 ડિસેમ્બરના રોજ બપોરે બે કલાકની આસપાસ છે સચિવાલયના ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. જેમાં 15 સુધી વધુ આમંત્રિત મહેમાનોને ગુજરાત આવવા માટે આમંત્રણ આપ્યું છે. ત્રણ જેટલા ડોમ તૈયાર કરવામાં આવે છે. આ ડોમ પૈકી એક ડોમ સામાજિક-ધાર્મિક ધર્મગુરુઓનો હશે અને બીજા ડોમમાં અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય પ્રજાનો હાજર રહેશે. જ્યારે મુખ્ય સ્ટેજ ઉપર રાજ્યપાલ સહિતના ભુપેન્દ્ર પટેલની નવા સરકારના પ્રધાનો શપથ ગ્રહણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.