મોરારીબાપુએ રાજકોટ દુર્ઘટનામાં મૃતકોને સહાય જાહેર કરી, 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી - Moraribapu declared aid

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 6:53 PM IST

thumbnail
મચરિત માનસ કથામાં મોરારીબાપુએ રાજકોટ દુર્ઘટનામાં મૃતકોને જાહેર કરી પાંચ લાખની સહાય (etv bharat gujarat)

ગોંડલ: રાજકોટમાં ભયાનક અગ્નિકાંડમાં બાળકો અને યુવાનો સહિત ઘણા લોકો આગમાં દાઝી ગયા હતાં, જેને સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને પૈસા આપવામાં આવશે ત્યારે ગોંડલમાં ચાલતી રામચરિત માનસ કથામાં મોરારીબાપુએ રાજકોટની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને પાંચ લાખની જાહેર સહાય કરી હતી. રાજકોટમાં TPR ગેમ ઝોનમાં અગમ્ય કારણોસર ભયાનક આગ લાગી ગઇ હતી. જેમાં 28 જેટલા બાળકો અને યુવાનોના મોત થયા છે. રાજ્યમાં આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે અને ઘણા બચી ગયેલા લોકો અત્યારે પોતાના જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર અને પીએમઓ દ્વારા મૃતકોના પરિવાર જનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગોંડલમાં ચાલતી રામ ચરિત માનસ કથાના વ્યાસપીઠેથી મોરારી બાપુએ મૃતકોને 5 લાખ આપવાની જાહેરાત કરી છે. 

  1. Harani Boat Accident: વડોદરાના ચકચારી હરણી બોટ એક્સિડેન્ટમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી
  2. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મનપા દ્વારા 14 ગેમિંગ ઝોનમાં કરાઇ તપાસ કામગીરી - Investigation by the Municipality

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.