ETV Bharat / state

Loksabha Election 2024: કચ્છ લોકસભા બેઠકનું આંકાડાકીય વિશ્લેષણ, કેટલા મતદારો ચૂંટશે ભાવિ સાંસદને ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 4:43 PM IST

Updated : Jan 31, 2024, 8:55 PM IST

વર્ષ 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમની કચ્છ બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. કચ્છ લોકસભા બેઠકનું આંકડાકીય વિશ્લેષણ ખાસ આપના માટે રજૂ કરીએ છીએ. જાણો કેટલા મતદારો ચૂંટશે ભાવિ સાંસદને ? Loksabha Election 2024 Gujarat Kutch BJP Congress Numbers of Voters MP

કચ્છ લોકસભા બેઠકનું આંકાડાકીય વિશ્લેષણ
કચ્છ લોકસભા બેઠકનું આંકાડાકીય વિશ્લેષણ

કચ્છઃ સરહદી જિલ્લો કચ્છ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તેમજ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિમી છે. કચ્છ જિલ્લાની વસ્તી 26,11,305 છે. આ વર્ષે લોકસભાની સામાન્ય ચુંટણીમાં કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર નોંધાયેલા કુલ 16,45,364 જેટલા મતદારો મતદાન કરશે.

1952માં પ્રથમ લોકસભાની ચૂંટણીઃ કચ્છમાં પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ બેઠક સૌથી મોટી લોકસભા અને ગુજરાતની 26 બેઠક પૈકીની પ્રથમ ક્રમની છે. વર્ષ 1996થી કચ્છ લોકસભા બેઠક ભાજપ જીતી રહી છે. આ બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે ભાજપના વિનોદ ચાવડા ચૂંટાઈ રહ્યા છે.

1,64,115 કુલ નવા મતદારોઃ આ વર્ષે કચ્છની 6 વિધાનસભા બેઠકો કુલ 16,45,364 જેટલા મતદારોએ મતદાન કર્યુ હતું. ગત ટર્મમાં કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર 14,81,249 મતદારો નોંધાયા હતા. આ પરથી ખ્યાલ આવે છે કે વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ 1,64,115 નવા મતદારો મતદાન કરશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે કચ્છની વસતી 24,51,003 હતી. તે મુજબ 60.43 ટકા મતદારો હતા. જ્યારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે 26,11,305 વસતીની સરખામણીએ 15,45,364 એટલે કે 63.01 ટકા મતદારો છે.

6 વિધાનસભા બેઠક પર નાગરિકોઃ

6 વિધાનસભા બેઠક પર નાગરિકોઃ
6 વિધાનસભા બેઠક પર નાગરિકોઃ

6 વિધાનસભા બેઠક પર મતદારોઃ

6 વિધાનસભા બેઠક પર નાગરિકોઃ
6 વિધાનસભા બેઠક પર નાગરિકોઃ

વર્ષ 2024 લોકસભા ચૂંટણીના મહિલા, પુરુષ અને અન્ય મતદારો

વર્ષ 2014 લોકસભા ચૂંટણી પરિણામ

વર્ષ 2014 લોકસભા ચૂંટણી પરિણામ
વર્ષ 2014 લોકસભા ચૂંટણી પરિણામ

વર્ષ 2019 લોકસભા ચૂંટણી પરિણામ

વર્ષ 2019 લોકસભા ચૂંટણી પરિણામ
વર્ષ 2019 લોકસભા ચૂંટણી પરિણામ

Loksabha Election 2024: ભાજપનો 26 બેઠક જીતવાનો દાવો અહંકારથી ભરેલો છે-મુકુલ વાસનીક, કૉંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ
Loksabha Election 2024: પંજાબમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે-ભગવંત માન

Last Updated : Jan 31, 2024, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.