ETV Bharat / state

વડોદરા લોકસભા પર આજે ચૂંટણી મતદાન થયુ શરૂ વહેલી સવારથી જ મતદારોની દેખાઇ લાંબી કતારો - lok sabha election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 9:40 AM IST

વડોદરા લોકસભા પર આજે ચૂંટણી મતદાન થયુ શરૂ વહેલી સવારથી જ મતદારોની દેખાઇ લાંબી કતારો
વડોદરા લોકસભા પર આજે ચૂંટણી મતદાન થયુ શરૂ વહેલી સવારથી જ મતદારોની દેખાઇ લાંબી કતારો (Etv Bharat)

આજે વડોદરા લોકસભા સીટ પર મતદાન થવા જઇ રહ્યુ છે.ત્યારે આજે વહેલી સવારથી જ પોલીંગ બૂથો પર મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી. અને મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.lok sabha election 2024

વડોદરા: 2024 લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી- લાંબી કતારો જોવા મળી હતી અને મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને આ વખતે વડોદરા સીટ પર કોણ જીતશે.મતદાન બાદ ખબર પડશે.

અબ કી બાર 400 કી પાર: આ વર્ષે ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન છે કે "અબકી બાર, 400 કી પાર "ના સ્લોગને અનુલક્ષીને વડોદરા શહેરના મતદારો પૂરજોશમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાંબી કતારમાં ઊભા રહ્યા હતા અને પોતાનો કિંમતી મુલ્યવાન મત આપ્યો હતો.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત: વડોદરા શહેરના દરેક બૂથ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જેને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.વડોદરા લોકસભાની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદારો મત અધિકાર આપવા માટે અત્યારમાં ઉભા રહીને સૌ પ્રથમ પોતાનો મત આપીને પોતાના કામ ધંધે લાગ્યા હતા.

  1. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન, 1352 ઉમેદવારો મેદાનમાં - Lok Sabha election 2024
  2. દમણના દુનેઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભા LIVE - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.