ETV Bharat / state

Ahmedabad News: મલ્ટિ સ્પોર્ટ્સ ઈન્ટર સ્કૂલ્સ SFA ચેમ્પિયનશિપમાં 400 સ્કૂલ્સ જોડાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 10:28 PM IST

અમદાવાદમાં SFA ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જે મલ્ટિ સ્પોર્ટસ ઈન્ટર સ્કૂલ્સ કોમ્પિટિશન છે. જેમાં કુલ 400 સ્કૂલ્સ જોડાઈ ચૂકી છે. આ સ્પર્ધામાં કુલ 8000 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ahmedabad SFA Championship Badminton Football and Skating Gandhinagar IIT Sabarmati Riverfront

મલ્ટિ સ્પોર્ટ્સ ઈન્ટર સ્કૂલ્સ SFA ચેમ્પિયનશિપમાં 400 સ્કૂલ્સ જોડાઈ
મલ્ટિ સ્પોર્ટ્સ ઈન્ટર સ્કૂલ્સ SFA ચેમ્પિયનશિપમાં 400 સ્કૂલ્સ જોડાઈ

સ્કેટિંગમાં યુવા એથ્લિટ્સે નોંધપાત્ર કૌશલ્યો દેખાડ્યા

અમદાવાદઃ શહેરમાં SFA ચેમ્પિયનશિપનો આજે ચોથો દિવસ હતો. આજના દિવસે સ્પોર્ટ્સ અરેનામાં પ્રતિભાશાળી ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. આઈઆઈટી ગાંધીનગરે અંડર-12 અને અંડર-18 કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફૂટબોલ મેચ યોજી હતી. જ્યારે અંડર-11 અને અંડર-19ના વયજૂથના ખેલાડીઓએ બેડમિન્ટનમાં ટફ કોમ્પિટિશન પૂરી પાડી હતી.

સ્કેટિંગ અને ફૂટબોલનો રોમાંચક મુકાબલોઃ સાવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબમાં અંડર-14 ફૂટબોલ મેચનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક થાતે સ્કેટિંગ સ્પર્ધા (અંડર-9 અને અંડર-19 કેટેગરીના વિદ્યાર્થીઓ)માં યુવા એથ્લિટ્સે નોંધપાત્ર કૌશલ્યો દેખાડ્યા હતા. SFA ચેમ્પિયનશિપની વિવિધ રમતોમાં જોશ અને પ્રતિભાનો સંગમ જોવા મળ્યો હતો. ઉત્કૃષ્ટ સ્પોર્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ એથ્લેટિક એક્સીલન્સને વેગ મળે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એસએફએ ચેમ્પિયનશિપ્સ આગળ વધતા એથ્લિટ્સ માટે ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધીની સફરને સરળ બનાવવા માટે કાર્યરત છે.

અમદાવાદમાં SFA ચેમ્પિયનશિપની પહેલી એડિશનમાં 400 જેટલી સ્કૂલોના 8,000થી વધુ એથ્લીટ્સે ભાગ લીધો છે. આ શરૂઆત એ રમત વિશ્વમાં ક્રાંતિ લાવવાના અમારા પ્રયાસોનો પુરાવો છે. એસએફએ ખાતે અમારું ધ્યાન પાયાના સ્તરે પ્રતિભાઓને સશક્ત કરવા તથા વિવિધ રમતોમાં પ્રતિભાઓ શોધવા માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવા પર છે...અનૂપ અબ્રાહમ(સીનિયર જનરલ મેનેજર, સ્પોર્ટ્સ ફોર ઓલ-SFA ચેમ્પિયનશિપ)

આવતીકાલ 5મો દિવસઃ SFA ચેમ્પિયનશિપના પાંચમા દિવસે ચેસ, બાસ્કેટબોલ અને સ્વિમિંગની સ્પર્ધા થવાની છે. ફૂટબોલ મેચના અપડેટ્સ બેડમિન્ટનના ફાઈનલ પરિણામો પણ જાહેર કરવામાં આવશે. SFA ચેમ્પિયનશિપની અપડેટ્સ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી મેળવી શકાય છે. જેમાં ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર અપડેટ્સ, હાઈલાઈટ્સ અને મેદાન બહારના એક્સક્લુઝિવ સીન્સ રિયલ ટાઈમે જોઈ શકાય છે. આ સ્પર્ધા જિઓ સિનેમા પર હાલ સ્ટ્રીમ થઈ રહી છેઃ https://go.jc.fm/fRhd/l3t5452n

Results of Day 4

SportCategoryWinner name - Athlete & School1st Runners up 2nd Runners upScoreboard of the 1st Place winners or matches
SkatingGirls U- 19 Solo 500M Inline Tamanna Gogla, Anand Niketan ShilajHeer Shailesh Thakur, Hillwoods School Gandhinagar
Boys U- 17 Solo 500M Inline Om Patel, Sgvp Interntional School Nishal Kothari, Divine Gurukulam The TraditionalVed Patel, Om landmark school, Gandhinagar
Girls U- 17 Solo 500M Inline Pranjali Mayur Patel, Shanti Asiatic School BopalDevshri Hirenkumar Bhatt, Puna International school Siddhi Patel, Shanti Asiatic School Bopal
Boys U- 14 Solo 500M Inline Vihaan Kaushikkumar Trivedi, Vishwabharti English Medium Max Bhavesh Bhagiya, St Ann's School Cbse Bopal Manan Kogje, Shloka A Birla
Girls U- 14 Solo 500M Inline Shanaya Suraj Asnani, Apple Global School sanand Heer Mistry, Anand Niketan Shilaj Sakshi Ajaykumar Patel, The New Tulip International
Boys U- 17 Solo 500M QuadsJimmi Patel, Anand Niketan Shilaj Atharv Bhargavkumar Dave, Tripada English School Ghatlodia Praval Pardeshi, Aes Ag Primary School Navranagpura
Boys U- 17 Solo 1000M Inline Harshvardhan Singh, Shanti Asiatic School BopalShlok Vyas, Shanti Asiatic School BopalNihal Gadani, St Mary's School Ognaj
Girls U- 17 Solo 1000M Inline Tvisha Krunal Modi, Shree Swaminaryan High SchoolPranjali Mayur Patel, Shanti Asiatic School BopalPriyanshiba Vaghela, Shanti Asiatic School Bopal
Boys U- 9 Solo 800M QuadsMohammed Hamid, C N Vidhyalaya AmbabadiSwaraansh Vinod palande, Shanti juniours School Satellite Het Ishwarbhai Dabhi, K R Raval School Ranip
BadmintonU-15 BoysAnsh Sanjay Vibhakar, St Xavier's LoyolaUrvish Chauhan, Divine Guru, Hathijan 21-15
U-17 BoysOm Bipin Patel, Apollo Intl, TragadPrem Patel, SGVP Intl 21-5
U-15 GirlsKavya Halai, Shanti Asiatic,BopalJiya Shrimali, KV Ahd No.1 21-11
U-11 BoysReyansh Agarwal, Anand Niketan,ShilajSamarsinh R Chauhan, Prakash HSC 21-8
U-13 GirlsAjaykumar Patel, Podar IntelHeer Papaiyawala,St. Kabir School 21-3
U-11 GirlsAnaisha C Shah,Prakash HSCRiya Nitinkumar Upwar, Podar International school 21-5
U-17 GirlsSanvi Tiwari Prakash, HSCHemam Kalpana Devi,PM Shri KV No.3 GnR 21-5
U-13 Boys DoublesDharav Shah and Prihaan Shah, Prakash HSCBlesson K Parmar and Dhariya Nayak, AES-AG Higher Secondary School 21-14
FootballU-18 BoysPm Shri Kendriya Vidhyalaya Afs, WadsarJamnabai narsee school, GIFT city, Gandhinagar 2-1
U-18 BoysShivashish World School, CBSEPuna International School, Zundal 3-0
U-16 BoysAnand Niketan, ShilajKendriya vidyalaya Ahmedabad 7-0
U/14Anand Niketan School, SatelliteKendriya vidyalaya Ahmedabad 5-0
U/14The Riverside SchoolShanti Asiatic School, Bopal 3-0
U/14Shanti Asiatic School, BopalKendriya vidyalaya, Ahmedabad 7-0
U/14Apollo International School, South BopalShanti Asiatic School, Bopal 8-1
U/14Delhi Public School, GandhinagarAnand Niketan, Sughad 6-0

Poonam Madam : સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત પૂનમ માડમ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

મહેસાણા ખાતે ખેલ મહોત્સવ 2020 ઉજવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.