ETV Bharat / bharat

અમદાવાદ-MGR ચેન્નઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસમાં બે વધારાના કોચ ઉમેરવામાં આવશે. - TRAIN TIMING

author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 1:37 PM IST

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનમાં અસ્થાયી ધોરણે બે થર્ડ ACના અતિરિક્ત કોચ ઉમેરવામાં આવશે. TRAIN TIMING

અમદાવાદ-MGR ચેન્નઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસમાં બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.
અમદાવાદ-MGR ચેન્નઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસમાં બે વધારાના કોચ ઉમેરવામાં આવશે. (eetv bharat gujarat desk)

અમદાવાદ: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનમાં અસ્થાયી ધોરણે બે થર્ડ ACના અતિરિક્ત કોચ ઉમેરવામાં આવશે. ટ્રેન નંબર 22920/22919 અમદાવાદ- MGR ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી 6 મે થી 27 મે સુધી અને MGR ચેન્નઈ સેન્ટ્રલથી 8 મે 2024 થી 29 મે 2024 સુધી બે થર્ડ ACના કોચ ઉમેરવામાં આવશે. ટ્રેનોના સ્ટોપેજ,રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. NBE એ NEET PG 2024 ની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરવાની દરખાસ્ત, પરિપત્ર જારી" - NEET PG 2024
  2. મતદાન જનજાગૃતિ માટે જુનાગઢમાં વોટ ફોર રનનું આયોજન કરાયુ - JUNAGADH RUN FOR VOTE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.