ગુજરાત

gujarat

ગાયક કલાકાર હેમંત ચૌહાણે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

By

Published : Nov 14, 2020, 9:56 PM IST

રાજકોટ: ગુજરાતના જાણીતા ગાયક અને ભજનિક હેમંત ચૌહાણે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. હેમંત ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં રહે છે. કોરોનાની મહામારીમાં એક બીજાને સોશિયલ ડિસ્ટન્સ સાથે નવા વર્ષમાં મળવાની તેમણએ અપીલ કરી છે. નવું વર્ષ સૌકોઈ માટે સુખદાયી નીવડે તેવી હેમંત ચૌહાણે ભગવાનને પ્રાર્થના કરી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details