ગુજરાત

gujarat

પ્રભારી સચિવ સહિતના અધિકારોએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકત લીધી

By

Published : Apr 8, 2021, 10:39 PM IST

મોરબીઃ જિલ્લામાં સતત વધતા કેસને લઈને પ્રભારી સચિવ સહિત કલેક્ટર તેમજ આરોગ્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. કોરોનાના વધતા સંક્રમણને લઇને સિવિલ હોસ્પિટલમાં વધારાના બેડો તેમજ પૂરતી સુવિધા મળી રહે તે માટે મીટિંગ યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details